ભુજ શહરે બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડિઝલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી, ડી.બી.વાધેલા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબ, પશ્ચિમ કચછ-ભુજનાઓની સુચના મુજબ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ...