કચ્છ ના અંજાર સતાપર ગોવર્ધન પર્વત ના વિશાળ મેદાન ના પ્રાંગણ મા 70 ,મા જિલ્લા વન મહોત્સવ ની ઉજવણી નિમિત્તે રાજ્ય મત્રી શ્રી વાસણભાઈ આહીર સાહેબ ના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવેલા વન મહોત્સવ પસંગે સતાપર ગોવર્ધન પર્વત મુકામે વન મહોત્સવ ની ઉજવણી નિમિત્તે દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યું હતું અંજાર તાલુકાના ના સતાપર ગોવર્ધન પર્વત મુકામે કાર્યક્રમ મા સંબોધન કરતા રાજ્ય મત્રી શ્રી વાસણભાઈ આહીર સાહેબ આ અવસરે જણાવેલ કે દરેક પરિવારના લોકો કમ સે કમ બે વૃક્ષો નુ જતન કરે અને તેની માવજત કરે વૃક્ષો માનવ જીવન ના જન્મ થી મૃત્યુ સુધી ના મુલ્યવાન સાથીદાર હોવા નુ જણાવેલ લોકો ને ધર આગળે તથા મંદિર ના પ્રાંગણ મા સ્કુલોમાં દરેક લોકો ને છાયણો થી લઈ જીવનભર ઓકસીજન ઓષદી ફળો રોજગારી પુરા પાડે છે માનવ જીવન ને વૃક્ષો અને પાણી ના મહત્વના વિશે માહિતગાર કરી બન્ને ની માવજત સુંદર રીતે કરવા જણાવેલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર્યાવરણ ના જતન માટે ખુબ ચિંતા સેવે છે ત્યારે સંસ્થાઓ એમા સહભાગી બને તો સોનામાં સુગંધ ભળે એમ તેઓ એ જણાવેલ કે ભુજમા ભુજીયા ડુંગર ખાતે પાંચ સંસ્થાઓ પૈકી સચ્ચીદાનંદ મંદિર દ્વારા 20 એકર મા 10,000 વૃક્ષો ના ઉછેર કરવા નુ બીડું ઉઠાવનારા શ્રી ત્રિકમદાસજી મહારાજ ના કાર્ય મા સહભાગી થવા ગ્રામજનો ને આહવાન કર્ય હતુ આ સાથે જિલ્લા કલેક્ટર શ્રી મતી રેમ્યા મોહન કચ્છ મા વનીકરણ ની ઉપયોગી તા વિશે માહિતગાર કરી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના પાંચ જિલ્લા પૈકી કચ્છ ની પસંદગી કરવામાં આવી છે ત્યારે સંસ્થાઓ એમા સહભાગી બને સરકારી વિભાગો લોકો ને જોણાવા વન મહોત્સવ ની ઉજવણી નિમિત્તે કહ્યુંમહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે આશીર્વાદ પાઠવતા કહ્યું કે લોકો નિર્ણય કરે તો સુ ન કરી સકે તેમ જણાવેલ વૃક્ષો ઉછેર માટે લોકો ને સહભાગી થઈ વૃક્ષ અભિયાન ને સાર્થક બનાવીએ રાષ્ટ્ર ની સાથે જોડાવા કહુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના પ્રોજેકટ ભુજીયા ડુંગર લીલો છંમ બનાવવામાં સતાપર ગામ ની જવાબદારી વધી હોવા નુ જણાવેલ