Year: 2019

૩૧stની ઉજવણી શાનદાર બનાવવા માટે મંગાવેલ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો

બામણબોર ટોલનાકા પાસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક રાજકોટ રેંજની ટીમે ઝડપી પાડીને એક શખ્સની અટકાયત કરવામાં આવી...

કચ્છમાં કપાસના પાકમાં ફૂટ આવી પણ ભાવ ઘટી જતા ખેડૂતો નિરાશ

આ વર્ષે કચ્છમાં વરસાદ સોળઆની થયો પરંતુ સતત વરસાદ વરસતા ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા હતા. તેમાં પણ કપાસના પાકને વ્યાપક...

કંડલા (એ) ચાર રસ્તા પાસેથી તમંચા- કારતુસ સાથે 1 જબ્બે

કંડલા એરપોર્ટ વરસામેડી ચાર રસ્તા પાસેથી પેટ્રોલીંગ દરમીયાન બાતમીના આધારે આદિપુર પોલીસે એક શખસને દેશી તમંચા, બે જીવતા કારતૂસ સાથે...

હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં પિતા-પુત્ર સહિત ૩ના કરૂણ મૃત્યુ

વિરમગામ-બહુચરાજી હાઈવે પર વિરમગામ થી રાત્રે ૮ કિલોમીટર જુનાપાધર ગામ પાસે બહુચરાજી તરફથી આવી રહેલ કન્ટેનર ચાલકે વિરમગામ તરફ આવી...

જેતપુર તાલુકા પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી લીધી : અજીત ઝાલા પકડાયો

જેતપુરના દેરડી પાસેથી તાલુકા પોલીસે દારૂ ભરેલ કાર સહીત રૂા ૨.૨૬ લાખનો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ૩૧...

3 દિવસ પહેલા ગુમ થયેલી યુવતીની લાશ વિકૃત હાલતમાં તળાવમાંથી મળી

પાદરા તાલુકાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની ખુશ્બુ જાની છેલ્લા ત્રણ દિવસ પહેલા...

માંડવીમાં દર રવિવારે પ૦થી વધુ લોકો દ્વારા કરાતું ર૦થી ૩પ કિમી સાઈકલીંગ

છેલ્લા બે વર્ષાથી શહેરમાં ચાલતી સાયકલ કલબ 'ગેયરઅપ' દ્વારા તેની સૃથાપના દિવસે શહેરમાં સીટી સાયકલ રાઈડ કરીને વધુ લોકોને સાયકલ...

નલિયા ૧૦ ડિગ્રી તાપમાન સાથે ગુજરાત રાજ્યનું ઠંડુગાર મથક

કચ્છમાં ફરી લઘુત્તમ તાપમાનનો પારો ૪ ડિગ્રી સુાધી ગગડયો છે. ઠંડીની પક્કડ વધુ મજબુત બની છે. નલિયામાં ૪ ડિગ્રી જેટલું...

નખત્રાણા કોલેજ બંધ નહિ થાયઃ ભુપેન્દ્રસિહ ચુડસમાની હાજરીમાં નિર્ણય

જીએમડીસી સંચાલિત નખત્રાણા કોલેજ બંધ નહીં કરાય અને સૌના સહકારની સાથે મોટા ઉદ્યોગગૃહો સીએસઆર અને રાજય સરકારનું અનુદાન એ તમામ...

છસરાનો આરોપી હદપારીનો ભંગ કરતાં વવારથી ઝડપાયો

મુન્દ્રા તાલુકાના છસરા ગામે રહેતા આરોપીને 7 જિલ્લામાંથી તડીપાર કરાયો હોવા છતાં હદપારીનો ભંગ કરી પરત આવી ગયો હોવાની બાતમીના...