Year: 2020

લીંબડીમાં જુગા૨ ૨મતા ૧૩ શકુનીઓ પકડાયા

સુ૨ેન્નગ૨ના લીમડીમાં ૧૩ શખ્સો મુદામાલ સાથે જુગા૨ ૨મતા ઝડપાયા હતા. સુ૨ેન્નગ૨ના લીબડી મહાલક્ષ્મી ૨ોડ જીવા માલીકના ખાંચામાં આવેલ સુલતાનશા કાળશાના...

અમરેલીનાં કેરાળા ગામે પરિણીતાનાં અપહરણ બાબતે કૌટુંબીક ભાઇઓનો પિતા-પુત્રો પર હુમલો કરાયો

અમરેલી તાલુકાનાં કેરાળા (વિરડીયા) ગામે દોઢેક વર્ષ પહેલા એક પરીણીતાને ભગાડી જવાના કારણે કૌટુંબિક ભાઇઓ વચ્ચે ચાલતા મનદુ:ખના કારણે એક...

વડીયાના બાંટવા દેવળી ગામમાં કાર હડફેટે લેતા બાળકીનું મોત નીપજયું

વડિયા તાલુકાના બાંટવા દેવળી ગામે રહેતા નીલેશભાઇ બાબુભાઇ મોવલીયાનાં નાનાભાઇ રીપનભાઇ બાબુભાઇ મોવલીયા ગઇકાલે પોતાના હવાલાવાળી કાર જી.જે. પ સી.એન....

જૂનાગઢ એપાર્ટમેન્ટમાંથી બિય૨નો જથ્થો પકડાયો

જુનાગઢ બી ડીવીઝન હદના નંદકિશો૨ એપાર્ટમેન્ટ બ્લોક નં.૭માં ગત સાંજે ૮ કલાકે પોલીસે ૨ેડ ક૨તા બ્લોકના માલીક અમીન શાંતિલાલ પ૨મા૨ના...

રાજકોટ જિલ્લામાં સાત સ્થળે જુગારની રેડ

ધોરાજી, જામકંડોરણા, વિરપુર અને શાપરમાં પતા ટીંચતી ૧૩ મહિલા સહિત ૪૭ શખ્સો ઝડપાયારોકડ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૨૩.૩૭ લાખનો...

NewsFreak 2.0 (@_peacekeeper2) Tweeted: By enacting the triple talaq law, govt has strengthened socioeconomic rights of Muslim women.There has been a decline of 82% in Triple Talaq cases after enactment of law. Clearly it has contributed to a better life for Muslim women.

અમદાવાદ: રૂ.૧૨,૦૬,૦૦૦/- ની કિંમત નો વિદેશી દારૂ જડપયો

અમદાવાદ: L.C.B અમદાવાદ ગ્રામ્ય ની વધુ એક સફળતા એલ.સી.બી ના પો. કો. પ્રદીપસિંહ રાઠોડ અને ઘનશ્યામસિંહ રાઠોડ ને મળેલ બાતમીના...

સ્ટીલ કાસ્ટ કંપનીની સામે આવેલ મફતનગરમા મોહીત પ્રોવિઝન સ્ટોરની સામેના ખાંચામા જાહેર જગ્યામાં રોડની સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ શકુનીઓ ને રોકડ રૂ. ૨૧,૦૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર સર ટી હોસ્પિટલમાં કોંગ્રેસના કાર્યકરો યે ફ્રુટ વીતરણ કાર્યક્રમમા હાજરી આપી

ભાવનગર સર ટી હોસ્પિટલમાં આજરોજ પ્રકાશભાઇ વાધાણી શહેર પ્રમુખ તથા રસુલભાઇ સૈયદ ઇલીયાસભાઇ મલેક અફઝલભાઇ શેખ અસરફભાઇ શેખ ઇમ્તિયાઝભાઇ મલેક...

રાજકોટ મધ્યસ્થ જેલ માંથી પેરોલ જંપ કરેલ ખુને કેસનો પાકા કામની સજા પામેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ  તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ...