Year: 2020

આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જીલ્લાના પ્રભારી યોગેશભાઈ પોકાર ની અધ્યક્ષતા માં ગુજરાત પોલીસને થતાં સરકાર દ્વારા ઓરમાય વર્તન માટે કરાઇ કલેક્ટરશ્રી ને રજૂઆત

અબડાસા માં જમીન દબાણ ના મામલે મુખ્યમંત્રી ને અરજી ગરડા વિસ્તારમાં 25 ગામો માં થયું દબાણ

અબડાસા ના જખૌ બંદર પર 1,જૂનથી માછીમારી ની સીઝન શરૂ ગુજરાત ના દરેક જીલ્લા થી બસોનું આગમન થયું પરંતુ તે માછીમારો નું કોઈ ચેકિંગ કરવામાં આવતા જ નથી

કરછ માં આજે વધુ ૨૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા કુલ આંક ૪૦૨ થયું

કરછ જિલ્લા માં કોરોના નો મહાવિસ્ફોટ આજે વધુ ૨૪ કેસ નોંધાયા.દરરોજ વધતાં જતાં કરછ માં કોરોનાના કેસો કરછ વાસીઓ માટે...

ઝુરા ગામે રહેણાંક વિસ્તારમાં આવેલ જોખમી મોબાઈલ ટાવર અન્યત્ર ખસેડવા માંગ

ભુજ તા. 23          ભુજ તાલુકાના ઝુરા ગામે વોર્ડ નં. 1 માં રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલો જોખમી મોબાઈલ ટાવર રહેણાંક...

કોરોના પોઝીટીવ ૫ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની અંબાપ્રસાદ દવે,...

વડવા.બ. ના કોપોરેટર શ્રી રહીમભાઇ કુરેશી ની ગ્રાન્ટ મા થી વડવા તલાવડીમાં પેવીંગ બ્લોક રોડ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

ભાવનગર શહેર ના કુંભારવાળા વડવા.બ.ના કોર્પોરેટર શ્રી રહીમભાઇ કુરેશી ની ગ્રાન્ટ માં થી વડવા તલાવડીમાં પેવીંગ બ્લોક રોડ નું ખાત...

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS દ્વારા વૃક્ષા રોપણ કરાયું

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS (જી.એસએનપી+ )  અંતર્ગત ચાલતા એલ.ડબલ્યુ.એસ (લિન્ક વર્કર સ્કીમ પ્રોજેકટ) ૨૦૧૮ એપ્રિલથી ગુજરાત...

અનેક ઘરફોડ ચોરીઓમા સંડોવાયેલ અને છેલ્લા ત્રણ મહીનાથી ઘોઘારોડ પો.સ્ટેના ચોરીના ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી રાજકોટ શહેરની ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા  તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા...