Year: 2020

લગ્નનું મુહૂર્ત મોડુ નીકળતા નવલનગરનાં યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યું

ઘરકંકાસથી કંટાળી યુવકનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ: વૃંદાવન સોસાયટીની પરિણીતાએ પતિ સાથે ઝઘડો કર્યા બાદ વિષપાન કર્યું શહેરમાં આત્મહત્યાના પ્રયાસના...

ભાવનગર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો (ભારત) ના સંયુક્ત ઉપક્રમે 14 મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

શ્રી આરત્રિક મહિલા વિકાસ મંડળ (ભાવનગર) અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો (ભારત) ના સંયુક્ત ઉપક્રમે 14 મો સમૂહ લગ્ન...

ધારીમાં મકાન લે-વેચના મનદુ:ખ રાખી કન્સ્ટ્રકશન ધંધાર્થી પર જીવલેણ હૂમલો કરાયો

ધારી ગામે આવેલ નવી વસાહતમાંરહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા હિંમતભાઇ બાલુભાઇ સરવૈયા, નામના 40 વર્ષીય યુવકને પોતાના મકાન વેંચવાના હોય...

ભાવનગ૨માં ટ્રકે એકટીવાને ઠોક૨ મા૨તા યુવતિનું મોત નીપજયું

ભાવનગ૨નાં લીલાસર્કલ પાસે અકસ્માતમાં યુવતીનું મોત નિપજયું હતું. અકસ્માતની મળતી વિગતો મુજબ શહે૨ના લીલા સર્કલ નજીક એકટીવા સ્કુટ૨ ઉપ૨ જઈ...

૨ાજકોટની પ્રગતિ હોસ્પિટલમાં મેનેજમેન્ટનું કામ ક૨તા યુવાને ફાંસો ખાઈ કર્યો આપઘાત

૨ાજકોટના મંગળા ૨ોડ પ૨ આવેલી પ્રગતિ હોસ્પિટલમાં જ ૨હેતો અને મેનેજમેન્ટનું કામ ક૨તા યુવાને હોસ્પિટલમાં જન૨લ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત...

આંબેડકરની પ્રતિમા પર ડોલ ઊંધી મૂકીને દારૂની બોટલ બાજુમાં મૂકી પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું

આજરોજ બરવાળા મામલતદાર કચેરીએ જીગરભાઈ મુંધવા અને સમગ્ર બરવાળા બહુજન સમાજના આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મુંબઈ સ્થિત...

નખત્રાણાના નવાવાસ પાસે આવેલ ૐકારેશ્વર મંદિર પાસે વ્હેતી ગટરથી શ્રદ્ધાળુઓમા નારાજગી

પંચાયત એક સાધે ત્યાં તેર તૂટે તેવો તાલ .  જીલા ની મોટી પંચાયત નામ બળે ઓર દર્શન છોટે... ભગવાન શિવનો...

સુરત અડાજણ ખાતે એડવોકેટ અવનીશભાઈ પંડ્યાની ઓફીસની મુલાકાત

સુરત અડાજણ ખાતે એડવોકેટ અવનીશભાઈ પંડ્યાની ઓફીસની મુલાકાત લઈ પત્રકાર એકતા સંગઠન ઝોન - ૪ ના સહ પ્રભારી શ્રી હરજીભાઈ...

પૂર્વ અમદાવાદમાં પાનનાં ગલ્લાઓ AMCએ કરાવ્યા બંધ, કાલુપુર હોલસેલ માર્કેટમાં લોકોની જામી ભીડ

          અમદાવાદમાં ફરી એકવાર પાનનાં ગલ્લાંઓ બંધ થશે તેવી દહેશત વેપારીઓમાં જોવા મળી રહી છે. અને તેની પાછળનું કારણ છે...

અમદાવાદ : પાનના ગલ્લે ઊભા રહી ગ્રાહક જાહેરમાં થુંકશે તો પાનવાળાને ભરવા પડશે 10,000

કોરોના વાયરસનું ફેલાતું સંક્રમણ અટકાવવા હવે તંત્ર પણ આંકરાપાણીએ થયું છે. લોકો બીમારી પ્રત્યે સજાગ નથી થતાં તેવામાં તંત્રએ આક્રમક...