સુરત અડાજણ ખાતે એડવોકેટ અવનીશભાઈ પંડ્યાની ઓફીસની મુલાકાત


સુરત અડાજણ ખાતે એડવોકેટ અવનીશભાઈ પંડ્યાની ઓફીસની મુલાકાત લઈ પત્રકાર એકતા સંગઠન ઝોન – ૪ ના સહ પ્રભારી શ્રી હરજીભાઈ બારૈયા તેમજ પત્રકાર એકતા સંગઠન ના સલાહકાર ગુજરાત હાઈ કોર્ટ ના વરિષ્ઠ એડવોકેટ શ્રી અવનીશભાઇ પંડ્યા..સહિત શુભેચ્છા મુલાકાતે આજે કરણી સેના ના સુપ્રીમો રાજ શેખાવત…
સત્ય માત્ર ગમે તેવી કસોટી ની લડત મા પાછી પાની નહી.. ડર નહીં…કોઈ દુશ્મન નહિ..લીધેલું પ્રણ મૂકવાનું નહિ..ગુજરાત મંજે સંગઠન અનેક લડતો લડી ચૂક્યું છે…
પત્રકાર એકતા સંગઠન પણ સાચા પત્રકારો માટે લડે છે,પાત્રકરો ના મૂળભૂત પ્રશ્નો માટે લડે છે…ત્યારે પત્રકાર સંગઠન ને જરૂર પડ્યે મદદ ની ખાતરી આપી હતી…
ગુજરાત પત્રકાર એકતા સંગઠન પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા સાથે ટેલીફોનીક વાત ચીત કરી…સમર્થન જાહેર કર્યું હતું…પત્રકાર એકતા સંગઠને પણ કરણી સેના ના કાર્યક્રમોને પ્રેસ મીડિયા તરફ થી ફૂલ સપોર્ટ ની ખાતરી આપી હતી…
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા