Year: 2020

કરછ માં કોરોના કહેર યથાવત આજે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

કરછ માં કોરોના ની સંખ્યામાં સતત વધારો કરછમાં આજે નવા ૪ નવા પોજીટીવ કેસ નોંધાયા એકજ પરિવારના ચાર સભ્યોના રિપોર્ટ...

વિશ્વની સૌથી ઉંચી પ્રતિભા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નવ વિભાગોના 440 કર્મચારીઓની હડતાલ પર ઉતર્યા : બે મહિનાથી પગાર મળ્યો નથી !

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સિક્યુરિટી, ગાર્ડન સહિત 9 જેટલા વિભાગોમાં ફરજ બજાવતા 440 જેટલા કર્મચારીઓ હડતાળ પર...

ગાંધીનગર જિલ્લાનો ૮૬ ટકા વિસ્તાર કોરોનામુકતઃ ડી.ડી.ઓ રાવલ

ગાંધીનગર જિલ્લાનો ૮૬ ટકા ગ્રામ્ય વિસ્તાર કોરોના મુકત અને સલામત રહી શકયો છે. તેમજ ૧૪ ટકા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટીવ...

આદિપુર હરિઓમ હોસ્પિટલ માથી વધુ 14 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી

આજે 29/ 5 ના રોજ હરિઓમ કોવિડ-19 હોસ્પિટલના ભગીરથ પ્રયાસ…14 દર્દીઓને સ્વગૃહે જવાની ઉમળકાભેર વિદાય આપવામાં આવી. સ્વસ્થતા અને સલામતી...

કચ્છમાં નાના ધંધાર્થીઓઃ ખાનગી નોકરિયાતોની આર્થિક મુશ્કેલીમાં પ્રાણ ફૂંકશે રાજકોટ નાગરિક બેંક

કોરોનાની મહામારી અને લોકડાઉન દરમ્યાન કચ્છમાં ઠપ્પ થયેલા આર્થિક વ્યવહારોમાં પ્રાણ ફૂંકવા રાજકોટ નાગરિક બેંક સજ્જ છે. અત્યાર સુધીમાં લોન...

દેશમાં 23 લાખ લોકો ક્વોરન્ટાઇન હેઠળ, કુલ કેસ 1.60 લાખને પાર

દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને દોઢ લાખનો આંકડો પાર કરી લીધો છે. જોકે જે લોકો...

ભચાઉના કકરવા પાસેની નદીમાં રેતી ચોરીનો પર્દાફાશ : ૧૦ વાહન જપ્ત

કચ્છમાં રાજકીય આકાઓની ઓથ હેઠળ ધુમ ખનીજ ચોરી થઈ રહી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ આમા મીલીભગત હોય છે....

ધુનારાજા ડેમની આવની સફાઈ કરવામાં ભુજ પાલિકા બેદરકાર

કેચમેન્ટ વિસ્તારમાંથી ધુનારાજા ડેમમાં એકઠું થતું પાણી હમીરસર તળાવ સહિતના અન્ય તળાવોમાં પહોંચે છે  ત્યારે ડેમને વધુ ઉંડો કરાય તાથા...

અંજારમાં તમાકુના જથ્થાબંધ વેપારીઓ દ્વારા કાળાબજાર કરાતા હોવાના આક્ષેપ

લોકડાઉન-૪ અમલી થતા તમાકુ, બીડીના વેપાર માટે છુટ મળવા છતાં અંજારમાં તમાકુ, બીડીના વેપારીઓ દ્વારા વધુ પૈસામાં વેચાણ કરવામાં આવતું...

મોરબીના નીચી માંડલમાં વાડીની ઓરડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો : એક લાખથી વધુના દારૂના મુદામાલ સાથે હરેશ સુરેલાની ધરપકડ

મોરબીના નીચી માંડલ ગામે આવેલ વાડીની ઓરડીમાં તાલુકા પોલીસ ટીમે દરોડો કરી ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો એક લાખથી વધુનો મુદામાલ જપ્ત...