Year: 2020

ચિરીપાલ અગ્નિકાંડ: આરોપીઓએ મૃતકોના પરિવારને 10 લાખ આપી સમાધાન કર્યું

ચિરીપાલ ગૃપની નંદન ડેનિમના અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓે કાયમી જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેમાં આજે આરોપીઓએ...

માસિક ધર્મ કાંડમાં ટ્રસ્ટીઓની ભુમિકા અંગે ફોજદારી ફરિયાદ નોંધવા કોંગ્રેસની માગણી

સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટયુટની હોસ્ટેલમાં ફરજિયાત માસિક ધર્મના પાલન અંગે ઉભા થયેલા વિવાદમાં માત્ર સ્ટાફ સામે જ કાર્યવાહી આરંભાઈ છે. વાસ્તવમાં...

સરહદી લખપત તાલુકાના ખડક ગામમાં લગ્ન પ્રસંગે કચ્છી ભરતગૂંથણવાળી ગોદડીઓ અને તોરણનો મંડપ

રાજ્યભરમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તેમજ ઠેર ઠેર લગ્નોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દરેક લગ્ન પ્રસંગ કરનાર પરિવાર...

કચ્છ માલધારી સમાજના અગ્રણીનો આદિવાસી સમાજ વિરુદ્ધ બફાટ: વીડિયો વાઈરલ: એટ્રોસિટીની ફરિયાદ નોંધવા અરવલ્લીમાં ધરણા

કચ્છ રાપરના માલધારી સમાજના અગ્રણી ધારાભાઈ કાલાભાઇ ભરવાડનો આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા અરવલ્લી...

અમરેલી શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શેક્ષણિક સંસ્થા ની યુ બી ભગત સાયન્સ કોલેજ ની વિદ્યાર્થીની ઓ નો એકદિવસીય અમર ડેરી ખાતે ડેરી સાયન્સ પ્રવાસ

(નટવરલાલ ભાતિયા દ્વારા) અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબેન હરિભાઈ ગજેરા શેક્ષણિક સ્કૂલ યુ બી ભગત સાયન્સ કોલેજ નો...

ભુજ શહેરમાં કલેકટરના નિવાસ સ્થાન પાસે આવેલા સાડા પાંચસો વર્ષ જૂના એક જ શિખર નીચે બે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલયો ધરાવતાં દ્વીધામેશ્વર મહાદેવ મંદિરે જીર્ણોદ્ધાર સાથે અન્ય મૂર્તિઓનું પૂન્હ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાશે.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલા કંડલાનાં બંદર પ્રતિબંધિત સેટેલાઇટ ફોન બિનવારસી મળી આવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા તેમજ તૈયારીમાં કોઇ કમી ન રહે તે માટે...

ઐતીહાસીક અંજાર શહેર મા બે મહાનુભાવો ના નામે રોડ નામકરણ પ.પુ.શ્રી જીગ્નેશ દાદા ના હસ્તે અનાવરણ

અંજાર શહેર ના આંગણે પ.પુ.શ્રી જીગ્નેશ દાદા ના હસ્તે બે મહાનુભાવો શ્રી રાજાભાઈ રામભાઈ ચોટારા તેમજ શ્રી નારણભાઇ રાજાભાઈ ચોટારા...

મીઠીરોહર અને રાપરમાં બે યુવાનોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર મા આવેલ કંપનીમાં અને રાપરના હેલીપેડ વિસ્તારમાં આ બે અલગ-અલગ બનાવોમાં બે યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી...

મંદિર,નાસ્તા ની લારીઓ અને રસ્તા પર ઘણીવાર ભીખ માંગતા ભીખારી ખરેખર ગરીબ છે કે નહીં…

મંદિર,નાસ્તા ની લારીઓ અને રસ્તા પર ઘણીવાર ભીખ માંગતા ભીખારી જોવા મળે છે. લોકો તેમની સ્થિતિ પર દયા ખાઈ અને...