Month: March 2020

કચ્છમાં મહત્તમ તાપમાનમાં એક દિવસમાં ૬થી ૮ ડિગ્રીનો વધારો

કચ્છ પર પશ્ચિમી રાજસૃથાન પર સર્જાયેલા સાયકલોનિક સર્કયુલેશનની અસર તળે કચ્છમાં બે દિવસ કમોસમી વરસાદ પડયા બાદ ફરી મહત્તમ તાપમાનમાં...

બ્રિટનના PM બોરિસનો રિપોર્ટ પોઝિટિવ, કોઈ પણ રાષ્ટ્રના વડાને કોરોના થયાનો પ્રથમ કેસ

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોન્સનને કોરોના થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સેલ્ફ ક્વૉરન્ટાઈનમાં જતા રહ્યા છે. કોઈ પણ...

રાજકોટમાં એક દિવસમાં 3 પોઝીટીવ કેસ, 10થી વધુ શંકાસ્પદ

રાજ્યમાં બાર કલાકમાં નવા કેસો નથી તે મુદ્દે હજુ રાહતનો શ્વાસ લેવાય તે પહેલા શ્વાસ અધ્ધર ચડી જાય તેમ રાજકોટમાં...

મહારાષ્ટ્રમાં વધુ 26 દરદી કોરોનાગ્રસ્ત મળી આવતા સંખ્યા વધીને 154 થઇ

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ચેપ તેજ ગતિએ પ્રસરી રહ્યો છે. આજે વધુ ૨૬ દરદી કોરોના વાઇરસના નોંધાયા હતા. આથી...

કચ્છથી પગપાળા પોતાને વતન જઈ રહેલા ૫૭ શ્રમજીવીઓને પોલીસે રોકયા

કોરોના અને લોકડાઉનના કારણે શ્રમજીવી પરિવારોમાં ક્યાંક ને ક્યાંક ગભરાટ અને ચિંતા જોવા મળી રહી છે. આ ગભરાટ વચ્ચે નલિયાના...

પાકિસ્તાનથી આવેલા આધેડ એ હોમ ક્વોરન્ટાઈન ભંગ કરતા ફરિયાદ

ભુજ એ ડિવિઝન પોલીસ માંથી મળતી વિગતો મુજબ શહેરના મુસ્તુફા નગર એક માં રહેતા શેરમામદશા મામદ સૈયદ ગત તારીખ 20ના...

મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પાંચ હજાર જરૂરતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં જરૂરતમંદ પરિવારોને મદદરૂપ બનવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા કરાયેલી અપીલને ધ્યાને લઈને મોરબી કચ્છના...

કચ્છમાં ૬ લાખ લોકોનો સર્વે : ૧૪૩૭ કવોરેન્ટાઇન

કચ્છમાં ગુરુવારથી શુક્રવાર સવાર સુધી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એક પણ શંકાસ્પદ કેસ નહીં નોંધાતા તંત્રને હાશકારો થયો છે. તો,...

સામખિયાળી અને લલીયાણામાં બે યુવાનોના શંકાસ્પદ મોતથી ચકચાર

ભચાઉ તાલુકાના સામખિયાળી અને લલીયાણા ગામમાં ક્રિકેટ રમતી વખતે ઉલટી થવાના કારણે બે યુવાનોના મોત નિપજ્યા હોવાની બનેલી જુદી જુદી...