Month: March 2020

ગાંધીધામમાં 105 લોકોને કોરનટાઈનમા રખાયા

કોરોના વાયરસના કહેરે વિશ્ર્વને હચમચાવી દીધુ છે ભારતમાં પણ આ વાયરસના સંક્રામિતમા આવેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેથી...

અંતરજાળમાં માસ્ક પહેરવાનું કહેનાર યુવાન ધોકાથી જીવલેણ હુમલો

આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંતરજાળ માં રવેચી નગર દશામાની મંદિરની બાજુમાં ગગુભાઈ આહીરની ઓરડીમાં રહેતા દિલીપ મકાલુ...

લોકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સતત ઉપલબ્ધ રહેશે : કરછ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.

કોરોનાની મહામારીને નાથવા સમગ્ર રાષ્ટ્રમાં ગઇકાલ રાત્રિથી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો સીધો સાદો અર્થ...

3.25 કરોડ ગુજરાતીઓને 21 દિવસ સુધી મફતમાં મળશે અનાજ: CM રૂપાણી

કોરોનાના કેરના અટકાવવા સમગ્ર દેશમાં આજે મધ્યરાત્રીથી સમગ્ર લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. આગામી 21 દિવસ સુધી દેશમા લૉકડાઉન રહેશે...

ખાવડા પોલીસનું પ્રેરણાદાયી કાર્યઃ

લોકડાઉન દરમ્યાન ખાવડા પોલીસ દ્વારા શ્રમજીવી પરિવારોને ભોજન અપાયું હતું. આજથી લોકડાઉન ના કારણે ધંધા તેમ જ ઉદ્યોગો બંધ રહેતા...

કોરોનાના ભય વચ્ચે કંડલામાં ઝાપટા સાથે કચ્છમાં વાતાવરણ પલટાયું, પવન સાથે વરસાદની આગાહી

એક બાજુ કોરોનાનો ભય ઝળુંબી રહ્યો છે ત્યાંજ કચ્છના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે. કંડલામાં બપોરે વરસાદી ઝાપટા પડયા છે....

કચ્છમાં કોરોના સામે તંત્ર સજ્જ : ભુજ અને ગાંધીધામમાં સારવાર કેન્દ્રો સાથે ૧૦૦ બેડની સુવિધા

મુંબઈમાં કોરોનાથી જે દર્દીનું મોત નીપજયું હતું, તે દર્દી ત્રણ દિ' પહેલા ગાંધીધામ આવ્યા હોવાની અને લગ્નપ્રસંગ માં હાજરી આપી...

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં પહેલીવાર વીડિયો કોન્ફરન્સથી સુનાવણી

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં પહેલી વાર કોર્ટની કાર્યવાહી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતામાં મંગળવારે કુલ...

ભુજ-ગઢશીશા પોલીસે લૉકડાઉનના ભંગ બદલ 9 દુકાનદારોને અંદર કર્યાઃ 119 વાહનો ડીટેઈન

કોરોના રોગચાળાને અનુલક્ષીને કચ્છમાં 31 માર્ચ સુધી ચા-નાસ્તાની રેંકડીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ, પાન-તમાકુના ગલ્લા પર પ્રતિબંધ મૂકાયો છે. લૉકડાઉન હેઠળ રીક્ષા, છકડા,...

ગાંધીધામમાં લગ્ન પ્રસંગે આવેલ વ્યક્તિનું મુંબઈમાં કોરોનાથી મોત થતાં કચ્છનું તંત્ર એલર્ટ

કોરોનાને કારણે મુંબઈમાં થયેલ મોત દરમ્યાન તે મૃતક વ્યક્તિ ત્રણ દિવસ પહેલાં જ કચ્છ આવ્યો હોવાની જાણ થતાં કચ્છનું વહીવટીતંત્ર...