Month: May 2020

બોટાદ ખાતે કોરોના સામેના જંગમાં જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમિક્ષા કરતાં અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર

બોટાદના કન્ટેનમેન્ટ એરીયા એવા વોરાવાડ અને ખોજાવાડના સમગ્ર વિસ્તારને સી. સી. ટીવીથી આવરી કલેકટરશ્રીની ચેમ્બરમાંથી કરવામાં આવતી મોનીટરીંગની કામગીરીને બિરદાવતા...

બોટાદ નગરપાલિકા દ્વ્રારા શહેરના જુદાં જુદાં સ્થળોને સેનેટાઈઝ કરાયા

બોટાદ નગરપાલિકા ચિફ ઓફીસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ શહેરના જુદા જુદા સ્થળો જેવા કે જિલ્લા સેવા સદન, તાલુકા સેવા...

સરકાર અને સરકારી અધિકારી વચ્ચે કોરોના ને નાથવા જે તાલમેલની જરૂર છે તેની લોકમુખે ચર્ચા

જો દેશમાં યુધ્ધ થાય ત્યારે લશ્કર ની ત્રણેય પાંખ વચ્ચે તાલમેલ જોવા મળે છે. આ તાલમેલના કારણે યુધ્ધ જીતવું સરળ...

સીધા ફરજ પર ચડી ગયેલા માંડવીના બે અધિકારીઓને ક્વોરન્ટાઈન કરાયા

કચ્છ બહારાથી આવનારા તમામ લોકોને પ્રાથમ ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડે છે આમછતાં માંડવી તાલુકામાં ફરજ બજાવતા બે સરકારી અિધકારીએ...

આણંદસર(મંજલ)માં બહારથી આવેલા ૮૦ લોકો ક્વોરન્ટાઈન

અન્ય રાજ્યોમાંથી આવતા લોકોની ધસારો દિવસા દિવસ વાધી રહ્યો છે. નાના એવા આણંદસર(મંજલ)માં બહારાથી આવેલા ૮૦ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા હતા....

કચ્છમાં કોરોનાના આઠ દર્દી સારવાર હેઠળ : વધારે એક શંકાસ્પદ દાખલ

ભુજની તબીબ યુવતી, મેઘપર બોરીચીનો યુવક તાથા બુઢારમોરાના ૬ લોકો સહિત તમામને સારવાર હેઠળ રખાયા છે. જેમાં તમામની તબીયત સ્ટેબલ...

આવશ્યક સેવામાં જોડાયેલા લોકોએ સાત દિવસે હેલ્થ કાર્ડ કઢાવવું પડશે

સમગ્ર કચ્છ જિલ્લામાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વ્યકિતઓ તેમજ કામદારોએ દર અઠવાડિયે કોવીદ-૧૯ લક્ષણો રહિત હેલ્થકાર્ડ કઢાવવાનું રહેશે.તા.૧૪/૫/૨૦૨૦ આજથી અન્ય...

વાગડમાં ક્વોરન્ટાઈન સેન્ટર ફરજીયાત ઉભુ કરવા આરોગ્ય વિભાગને તાકિદ

વાગડમાં મોટી સંખ્યામાં મુંબઈગરાઓ આવેલ હોવાથી લોકોને કોરોનાનો ચેપ ન લાગે તે માટે આજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કોરોના વાયરસના...

ગાંધીધામ-કંડલા હાઈવે પર શ્રમિકોનો હોબાળો : પોલીસ પર પથ્થરમારો

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં શ્રમીકોએ હોબાળો કરીને રસ્તા પર ચક્કાજામ કરતા દોડાધામ મચી જવા પામી હતી. ઘટનાને લઈને પોલીસ બંદોબસ્ત ખડકી...