આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ, રોશનઅલી શાંધાણી અને જિલ્લા પ્રભારી કે કે અન્સારી ની અધ્યક્ષ સ્થાને શહેર તેમજ ગામડાઓમાં વિવિધ જગ્યાએ ગરીબ લોકો ને રાસન કીટ નો વિતરણ કરવામાં આવ્યું,,,,,

WhatsApp-Image-2020-05-13-at-8.54.00-PM

આપણો ભારત દેશ તેમજ વિશ્વમાં કોરોના બીમારી ની મહામારી ચાલી રહી છે ત્યારે ભારત સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો,, ત્યારબાદ કચ્છ જિલ્લામાં પણ ગરીબ, મજદૂર,અને મધ્યમ વર્ગના લોકો ને પોતાનું ઘર ગુજરાન ચલાવુ મુશ્કેલ બન્યું ત્યારે કચ્છ જિલ્લામાં અનેક સામાજિક સસ્થાઓ એ લોકો ની મદદ કરવા આગળ આવી,,,સાથે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં શહેર તેમજ ગામડાઓમાં રાસન કીટ અને બકાલા ની કીટ વિતરણ કરવામાં આવી, આવા નબળા સમય માં લોકો ની મદદ કરવું હર રાજકીય પક્ષ નો ફર્ઝ છે અને ગરીબ,મજદૂર અને માધ્યમ વર્ગના લોકો ની મદદ કરવી જોઈએ જેથી લોકો નો મનોબળ વધે અને આવી મહામારી બીમારીઓ થી લાડવા દેશ વાસીઓ ને હિમ્મત મળે,,, જય હિન્દ