Month: June 2020

વરસાદથી ભીરંડીયારા-વેકરીયાના રણમાં ૫૦થી વધારે વાહનો ફસાયા

નિસર્ગ વાવાઝોડાની અસર તળે કચ્છમાં પણ આજે કમોસમી વરસાદ થયો હતો. જેના પગલે અનેક સૃથળોએ હોર્ડીંગ્સ પડી જવાની ઘટનાઓ બની...

ભુજના એરપોર્ટ રોડ પર તોતિંગ હોર્ડિંગ્સ કાર પર પડયું : સદ્દનસીબે જાનહાની ટળી

નિસર્ગ વાવાઝોડાના પગલે વહીવટીતંત્રે પાલિકાઓને પૂર્વ તૈયારી કરવા સુચના આપી હોવાછતાં ભુજ પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ સુચનાઓને ગાંઠતા ન હોય...

કોરોના કહેર : છેલ્લા 24 કલાકમાં 8909 નવા કેસ, કુલ દર્દીઓની સંખ્યા 2 લાખને પાર

દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2 લાખને પાર પહોંચી ચુકી છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર,...

BREAKING NEWS :મુંબઇમાં હાઇએલર્ટ: હજારો લોકોનું સ્થળાંતર, વર્ષા શરૂ

વડાપ્રધાને ઉદ્ધવને મદદની ખાતરી આપી: બીચ પર ૧૪૪મી કલમ, ટ્રેન વિમાની સેવા અવરોધાઈ: અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાતનિસર્ગ વાવાઝોડું આજે...

BREAKING NEWS : વાવાઝોડું પહોંચ્યું હરિહરેશ્વર અને દમણ વચ્ચે વાવાઝોડું ૧૨૦ કિલોમીટરની ઝડપે ટકરાયું

મહારાષ્ટ્ર્ર –ગુજરાતમાં એનડીઆરએફની ૩૯ ટીમ પહોંચી: હજારોનું સ્થળાંતર: તિવ્ર ગતિએ પવન ફત્પંકાવાની સાથે ધોધમાર વરસાદઅરબી સમુદ્રમાં ઉવેલું વાવાઝોડું આજે સીવિયર...

શ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ૧૮૦૦ રૂપિયાની એક એવી ૯ હજાર રાશનકિટનું જરૂરિયાતમંદોને વિતરણ

કોવિડ-૧૯ની વૈશ્વિક ગંભીર મહામારીના કટોકટી સમયમાં પાલીતાણા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકોની વહારે આવી માનવધર્મની ભાવનાને ધ્યાનમાં રાખી સુંદર...

બે મહિના પુર્વે તિલકનગર પાસેથી ચોરી થયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર

એસ.ઓ.જી. ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી...