Month: September 2020

શિહોર સુરકા ના ડેલા પાસે ભુતનાથ જવાના રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક સ્ત્રી ને ઝડપી પાડતી શિહોર પોલીસ ટીમ

ગુજરાત રાજયના અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન;...

ફોરચ્યુનર કારમાં છરી અને લાકડીઓ સાથે ચાર લોકોને ખાવડા પોલીસે ઝપટે લીધા, 84 હજાર પણ જપ્ત કર્યા

કોડકીના પટેલ ઈસમની માલિકીની 30 લાખની કિંમતની નંબર પ્લેટ વગરની ટોયોટા ફોરચ્યુનર કારમાં 2 છરી અને બે લાકડી જેવા હથિયારો...

રાપરમાં રોકડની તસ્કરી કરનાર આરોપી ઝડપાયો

(ગાંધીધામ) રાપરમાં એક આધેડ પાસેથી રોકડા રૂા. 32,000ની ચોરી કરનારા શખ્સને પોલીસે પકડી પાડયો હતો.ગેડીના બાબુ લખમણ સુથાર નામના વૃદ્ધ...

તનાલમાં ખાનગી બસે ટક્કર મારતા આધેડનું મોત નીપજયું

(ગાંધીધામ) પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતની બનતી  2 ઘટનામાં વૃધ્ધ અને યુવાનની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. અંજાર તાલુકાના રતનાલમાં...

પત્ની પાસેથી બીજો એક વધારાનો મોબાઇલ નીકળતા ઝુરાના યુવકે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

(ભુજ) પત્ની પાસેથી વધારાનો મોબાઇલ ફોન મળી આવ્યા બાદ ઉદ્ભવેલા કૌટુંબિક સંજોગો વચ્ચે સાસરિયા પક્ષના સભ્યો આવીને પત્નીને લઇ જતા...

અંજારમાં લૂંટ -મારીમારીનો 3 વર્ષથી નાસ્તો-ફરતો શખ્સ પકડાયો

 (ગાંધીધામ) અંજારમાં લૂંટ અને મારામારીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા-ફરતા  શખ્સને  SOG અને પેરોલ ફર્લો  સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો. અંજારમાં...

માંડવી તાલુકાના મોટી ભાડઈ થી ગાંધીધામ જતા એપ્રોચ રોડ પર પાકી સડક બનાવવા માંગ કરાઈ

કોરોના ના કપકા કાળમાં શાળા કે કોલેજ દ્વારા ફી ઉઘરાવવામાં આવશે તો ABVP દ્વારા આક્રમક પગલાં ભરાશે