Month: June 2021

મુખ્યમંત્રી વિજયરૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા

રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી એનસીઓ લેવાનું રહેશે નહી. આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ...

બેટરીચોરી તથા લેપટોપ ચોરી કરતી ટોળકી(ગેંગ) શોધી મૃદામાલ રીકવર કરી ગાંધીધામ એ-ડિવીઝન તથા બી-ડિવીઝન ના ધરફોડ ચોરીના વણશોધાયેલ ગુના શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા મયુર પાટીલ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ...

નવ માસ અગાઉ થયેલ ચોરીના ગુનામાં આરોપીનેપકડી પાડતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ

પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયા બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે કરેલ...

વિરાણીયા ગામે ૧૮૦૦૦ થી વધુ વૃક્ષો સાથે આકાર લઈ રહ્યું છે અર્બન ફોરેસ્ટ

ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી પર્યાવરણ જાળવણી તરફ એક ઉમદા પગલું મુન્દ્રા તાલુકાના વીરાણીયા ગામે ગ્રામપંચાયતની માલિકીની જગ્યા...

વિશ્વ પર્યાવરણ દિને કલેક્ટર શ્રી વિજય ખરાડી ખુદે ઝાડું પકડી કરી કચેરી પ્રાંગણની સફાઇ

જિલ્લા સેવા સદન ખાતે કર્મયોગીઓએ શ્રમદાન કરીને પરિસરને ચોખ્ખુંચણાક કરી દીધું મહાનુભાવો દ્વારા જિલ્લા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું...

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ગ્રાંટમાંથી દાહોદને મળી આઇસીયુ ઓન વ્હિલ એમ્બ્યુલન્સ સાંસદશ્રીએ એક એમ્બ્યુલન્સ ફતેપુરા સીએચસીને પણ ફાળવી, આઇસીયુ ઓન વ્હિલ ઝાયડ્સને ફાળવાઇ

કોરોના કાળમાં દર્દીઓની સવલતમાં વધારો થાય એવા ઉદ્દાત ભાવથી સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે એક આઇસીયુ ઓન વ્હિલ્સ સહિત બે એમ્બ્યુલન્સ...

૫ મી જુન ઍટલે ‘‘ વિશ્વ પર્યાવરણ દિન’’ ની ઉજવણી પર્યાવરણની જાળવણી ઍ આપણી સૌની સહિયારી જવાબદારી છે

૫ મી જુન ઍટલે ‘‘ વિશ્વ પર્યાવરણ દિન’’ ની ઉજવણી પર્યાવરણની જાળવણી ઍ આપણી સૌની સહિયારી જવાબદારી છે નવસારીઃશુક્રવારઃ- સમાજમાં...

આદિપુર પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

પર્યાવરણ છે તો આપણે છીએ પ્રકૃતિ અને પર્યાવરણ વગર જીવન જેવો કેટલું મુશ્કેલ છે. જેના વિશે આપણે કોરોના મહામારી થી...

વીર શહિદ સંજય ચૌહાણ ની વાર્ષિક તિથિ ઉપર એરફોર્સ,એચએનડીના પ્રદેશ અધ્યક્ષ તથા ગ્રામ જનો વતી શ્રદ્ધાંજલિ અર્પણ

કચ્છ જિલ્લા ના મુન્દ્રા તાલુકા ના બેરાજા હનુમાન ટેકરી પર વીર શહિદ સંજય ચૌહાણ ની વાર્ષિક તિથિ પર ઉપસ્થિત એરફોર્સ...