Month: August 2021

મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડી પોકેટ કોપની મદદથી અનડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ...

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું જેકેટ મળી આવતા ચકચાર

જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યો. સ્ટેટ આઈબી દ્વારા અપાઈ હતી બાતમી જખૌ...

રવીવારે યોજનાર રાજ્ય વેરા નિરિક્ષક (વર્ગ-૩)ની પરીક્ષા માટે પ્રતિબંધાત્મક આદેશો જારી

ભુજ,શનિવાર; ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરિક્ષક (વર્ગ-૩) ની પરીક્ષા આગામી તા.૮મી ઓગષ્ટ-૨૦૨૧ ના લેવાનાર છે. આ પરીક્ષા...

આજે તા.૮-૮-૨૦૨૧ના રોજ અંજાર ખાતે શહેરી જનસુખાકારી દિવસ મનાવાશે

ભુજ, શનિવાર         પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના કાર્યક્રમ  હેઠળ આજરોજ અંજાર ખાતે જિલ્લાકક્ષાનો શહેરી જનસુખાકારી  દિવસ...

કોરોના હજી ગયો નથી એ દરેકે યાદ રાખવું પડશે -ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા

ભુજ, શનિવારઃ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ ગુજરાત સરકાર ના નેજા હેઠળ જીલ્‍લા વહિવટી તંત્ર કચ્‍છ દ્રારા ‘’પાંચ વર્ષ આપણી સરકારના...

કચ્છ જિલ્લામાં તા.૦૮/૦૮/ર૦ર૧ રવિવારનાં કોવિડ-૧૯નાં બીજા ડોઝમાં બાકી રહેલ લાભાર્થીઓ માટે ખાસ રસીકરણ

ભુજ,શનિવાર;        કચ્છ જિલ્લામાં તા. ૦૮/૦૮/ર૦ર૧ રવિવારના રોજ કોવેકસીન અને કોવીસીલ્‍ડના બીજા  ડોઝ  માટે બાકી રહેલ લાભાર્થીઓ માટે ખાસ રસીકરણ...

નખત્રાણા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જિલ્લામાં ૫૭૩ આવાસોના ખાતમુહૂર્ત અને ૭૨ આવાસોના લોકાર્પણ કરાયા

ભુજ,શનિવાર;                 પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના અંતર્ગત આજરોજ  નખત્રાણા ખાતે વિકાસદિવસ કાર્યક્રમ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ...