કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું જેકેટ મળી આવતા ચકચાર

જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યો. સ્ટેટ આઈબી દ્વારા અપાઈ હતી બાતમી જખૌ મરીન પોલીસે પાક.સિક્યુરીનું જેકેટ કબ્જે કર્યું. અત્યારસુધી માત્ર ચરસ જ મળતા હવે જેકેટ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં.