મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડી પોકેટ કોપની મદદથી અનડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગઅંજારનાઓએ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જે અન્વયે પોલીસઇન્સ્પેક્ટર એમ.એન રાણા નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, મોટરસાયકલ ચોરી કરતી ટોળકીના ચાર ઈસમો તેઓએ ચોરી કરેલ મો.સા. વેચવા ફરે છે અને તેઓહાલે આ ત્રણ મો.સા સાથે અંજાર મધ્યે આવેલ દેવળીયા નાકા પાસે આવેલ બગીચા પાસે તેઓએ ચોરી કરેલ મો.સા પર બેઠેલ છે જેથી પો.ઇ રાણા નાઓએ તુરંત પોલીસ સ્ટાફનામાણસો સાથે સ્થાનિકે જઇ બાતમી વર્ણન વાળા માણસો મો.સા. સાથે મળી આવેલ હોઇ તેઓનેપકડી પાડી તેઓના કબ્જાના રહેલ મો.સા. ને નંબર પ્લેટ લાગેલ ના હોઇ તેઓના એન્જીનનંબર તથા ચેચીસ નંબર આધારે પોકેટ કોપમા સર્ચ કરતા જેમા એક મો.સા. હરદેવસિંહ સુરૂભાપરમાર ના નામે નોંધાયેલ છે અને તેના રજી.નં- 01-13-૫409-3434 વાળા છે બીજુ મો.સા. સુઝુકીકંપનીનું એક્ષેસ છે જે મો.સા. પલણ ભાવીન ચંદ્રકાંતના નામે નોંધાયેલ છે અને તેના રજી.નં- 01-12-૫€-9634 વાળા જે મો.સા. તથા એક્ષીસ બંને અંજારમાથી ચોરેલાનુ મજકૂર ઇસમો જણાવતા હોઇજે બાબતે અત્રેના અંજાર પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં મો.સા.ચોરી બાબતે ગુનાઓ રજી. થયેલાનુ માલૂમ પડેલ તથા ત્રીજુ મો.સા. સુઝુકી કંપનીનું એક્ષેસ છેજે મો.સા. નીતીન ઓધવજીભાઈ ચોથાણી ના નામે નોંધાયેલ છે અને તેના રજી.નં- ૦1-12-21-1342વાળા છે જે મો.સા. ગાંધીધામથી ચોરેલાનુ જણાવતા તે બાબતે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાખરાઇ કરાવતા આ એક્ષેસ મો.સા. ચોરીનુ હોવાનુ માલૂમ પડલ અને જે બાબતે બી ડીવીઝનપોલીસ સ્ટેશનમા ચોરીનો ગુનો રજી થયેલાનુ જણાઇ આવેલ બાદ તેઓની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓ પૈકી સિધ્ધરાજસિંહ તથા સમીર સીદ્દી એ બીજા ચોરીના મો.સા. પોતાન ઘરેરાખેલ હોવાનુ જણાવતા સ્ટાફના માણસો સાથે તેઓ બંનેના રહેણાંકે તપાસ કરી મજકૂર ચારેયઇસમોને પકડી પાડી તથા ચોરીના અગિયાર મો.સા. નીચેની વિગતે કબ્જે કરી કાયદેસરનીકાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.પકડાયેલ આરોપી:-(૧) સિધ્ધરાજસિંહ હરૂભા જાડેજા ઉ.વ.૨૬ હાલે.રહે.મોમાયનગર-૨, જેલ કોલોની, નવા અંજાર,અંજાર મૂળ રહે. કોકલીયા તા.માંડવી(૨) સમીર અબૂબખર સિંગોરા (સીદ્દી) ઉ.વ.૨૦ રહે.મદ્રેસા પાસે, બાપુનગર, હેમલાઇ ફળીયુ, અંજાર(૩) રીયાઝ ઇબ્રાહિમ બૂકેરા ઉ.વ.૨૧ રહે.ગજમીયા માતમ પાસે, ગંગાનાકા, અંજાર(૪) આરીફ રજાક પઠાણ ઉ.વ.૨૨ રહે.શાળાની સામે, વીડી બગીચા તા.અંજારકબ્જે કરેલ મો.સા. મુદ્દામાલ :-(૧) હીરો કંપનીનું સ્પ્લેન્ડર મો.સા. જેના ચેસીસ નં-)/081.1/10171211૬87165 તથા એન્જીન નં-6108131₹78950 વાળુ તેના રજી.નં- 63-13-1000-3434 વાળા જેની કિ.રૂ.૨૦,૦૦૦/-(૨) સુઝુકી કંપનીનું એક્ષેસ મો.સા જેના ચેસીસ નં- 1788120117 68293883 તથા એન્જીન નં-&211188956 વાળુ તેના રજી.નં- 01-12-0€-9634 વાળા જેની કિ.રૂ.૩૦,૦૦૦/-(૩) સુઝુકી કંપનીનું એક્ષેસ મો.સા જેના ચેસીસ નં- 100812012128178559193 તથા એન્જીન નં-&216575483 વાળા જેના રજી.નં- 01-12-21-1342 વાળા જેની કિ.રૂ.૬૦,૦૦૦/-(૪) હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- 011220€00981 તથા એન્જીન નં-01118103679 વાળા જેની કિ.રૂ.૧૦.૦૦૦/-(૫) હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- 06816€02916 તથા એન્જીન નં-06815103132 વાળા જેની કિ.રૂ.૧૦.૦૦૦/-(5) હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- 14131-૫/10151€91.03911 તથા એન્જીનનં-8/108/8891૬43222 વાળા જેના રજી.ન.01-12-8/-3128 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/-(૭) હોન્ડા કંપનીનુ ટવીસ્ટર મો.સા જેના ચેસીસ નં- 100247€4721238130491 તથા એન્જીન નં-7€47150208116 વાળા જેની કિ.રૂ.૧૦.૦૦૦/-(૮) એવીયેટર જેના ચે. નં- 1404122111.880543225 તથા એન્જીન નં- 23£2110072198 વાળા જેનારજી.ન.૦1-12-8/-2532 વાળા જેની કિ.રૂ.૧૨.૦૦૦/-(૯) હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- ચેક ચાક કરેલા છે તથા એન્જીન નં-1/10180810108930 વાળા જેની કિ.રૂ.૧૦.૦૦૦/-(૧૦) સૂઝુકી કંપનીનું એક્ષેસ મો.સા જેના ચેસીસ નં- 18810011//8682383 તથા એન્જીન નં-&1₹211537923 વાળા જેના રજી.ન.૦7-12-07-9843 વાળા જેની કિ.રૂ.૩૫,૦૦૦/-(૧૧) હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના ચેસીસ નં- )788.11/1૨07745710649 તથાએન્જીન નં- ૫&10/0115118278 વાળા જેની કિ.રૂ.૧૦,૦૦૦/-કબ્જે કરેલ મોબાઇલ મુદ્દામાલ :-(૧) પોકો કંપનીનો એનરોઈડ મો.ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/-(૨) આઈટેલ કંપનીનો સાદો મો.ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦/-(૩) એનરોઈડ મો.ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-(૪) એનરોઈડ મો.ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-શોધાયેલ ગુન્‍્હો:-(આઠ)(૧) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩૨ર૧૦૮૦૯/ર૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯(૨) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩૨૧૧૦૪૬/ર૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯(૩) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩૨૧૧૦૪૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯(૪) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩૨ર૧૧૦૪૪/ર૦ર૧ ઇ.પી.કો.કલમ-૩૭૯(૫) ભૂજ બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧ર૫૦૪૩ર૧૧૭૮૨/૨ર૦૨૧ઇ.પી.કો.કલમ-૩૭૯(૬) ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૩૦૦૬૨૧૧૪૭૬/૨૦૨૧ઇ.પી.કો.કલમ-૩૭૯(૭) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ર૧૧૦૪૧/ર૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯(૮) અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩૨૧૧૦૪૫/ર૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૭૯*કુલ કિ.રૂ. ર,૩૨,૫૦૦/-*આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.