Month: January 2022

બાવળામાંથી ચોરીના બાઇક સાથે 2 બાઇક ચોર ઝડપાયા

અમદાવાદ જિલ્લાનાં કોઠ પોલીસ સ્ટેશનમાં બાઇક તસ્કરીની લખાવેલી ફરીયાદનાં આરોપીઓ તસ્કરીનાં બાઇક સાથે બાવળામાં આવવાનાં છે તેવી બાતમીનાં આધારે એલ.સી.બી.ની...

જામનગરમાં હાપા ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 5 ઈસમ ઝડપાયા

જામનગરમાં હાપા ખારી વિસ્તારમાં કાર્તિક સ્વામીના મંદિર નજીક બાવળની ઝાળીઓમાં જુગાર રમતા 5 ઇસમોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તમામ...

વાંકાનેરના રેલ્વે નાળા નજીક વરલી ફીચર જુગાર રમતો શખ્સ પકડાયો

વાંકાનેર શહેરના હાઈવે રોડ પર રેલ્વે નાળા નજીક જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. વાંકાનેર સીટી...

અંજારમાં સાઉન્ડ સિસ્ટમ ભાડે આપતા આધેડ પર ધોકા વડે હુમલો

અંજારમાં સાઉન્ડ સિસ્ટમ ભાડે આપતા આધેડને ધોકાથી માર મરાયો હતો. તેમજ રતનાલ ચોકડી પર ટ્રક ચાલકને ધકબુસટનો માર મારવામાં આવતા...

મોરબીના કંડલા બાયપાસ નજીકથી કારમાં અંગ્રેજી દારૂ લઇ જતો સાગરીત પકડાયો

મોરબી શહેરના કંડલા બાયપાસ નજીકથી પસાર થતી કારમાંથી અંગ્રેજી દારૂની ૧૮ બોટલ મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત ૩...

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર પાસેથી રૂ.4 લાખની ટ્રેઈલરની ટ્રોલી ચોરનાર ઈસમ પકડાયો

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક ટાટાના શોરૂમ બહારથી રૂ.4 લાખની ટ્રેઈલરની ટ્રોલીની તસ્કરી થઈ હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરી એક...

કમાગુના અને વટાછડ ખાતે વાડી વિસ્તારમાં 2885 મીટર વીજ વાયર લાઇનમાંથી ચોરી

ભુજ તાલુકામાં કમાગુના અને વટાછડ વિસ્તાર ખાતે લગાવાયેલી ખેતીવાડી માટેની વિદ્યુત લાઇનને નિશાન બનાવતાં તસ્કરો તેમાંથી 2885 મીટર વાયરની ચોરી...