Month: November 2022

અમદાવાદમા સસ્તામાં કારની લાલચ આપી વેપારી સાથે 22 લાખની ઠગાઇ કરાઈ

નવરંગપુરાના ફેકટરી માલિકને ફોર્ચ્યુનર કારના પ્લાન્ટમાં ઓળખાણ હોવાનું કહી કાર ખરીદી કરવામાં મોટુ ડિસ્કાઉન્ટ આપવાનું કહીને બે વ્યકિતઓએ વિશ્વાસમાં લઈને...

અમદાવાદના અમરાઈવાડીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ભભૂકી

અમરાઈવાડીમાં ભગવતી એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ભભૂકતા ફાયર બ્રિગેડની ચાર ગાડીએ ઘટનાસ્થળે પહોંચી 45 મિનિટની કામગીરી પછી આગને...

કચ્છ ભાજપની સંભવિત યાદી આ નામોની આજે દિલ્હી દરબારમાં ચર્ચા

કચ્છ જિલ્લા નીઅબડાસા:-પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય)વિરેન્દ્રસિંહ જાડેજાકેશુભાઈ પટેલ માંડવી:-અનિરુદ્ધ દવેછાયાબેન ગઢવીમહેન્દ્ર ગઢવી ભુજ:-કૌશલિયાબેન માધપરિયાકેશુભાઈ પટેલધવલ આચાર્ય અંજાર:-ત્રિકમ આહીરવલમજી હુબલબાબુ હુબલ ગાંધીધામ:-માલતી...

AAP નેતા ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી લડશે ચૂંટણી, CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં...

ભાજપના પ્રથમ 50 સંભવિત ઉમેદવારોની પ્રથમ યાદી, તમારા વિસ્તારમાંથી જાણો કોને મળશે ટિકિટ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રથમ યાદીના 50 સંભવિત ઉમેદવારોના નામ મળ્યા છે. વર્ષ 2022 ની ચૂંટણી માટે ભાજપના આ...

આડેસરના ભીમાસરમાં બસ સ્ટેન્ડ પાસે જુગટુ રમતા બે શખ્સ પકડાયા,ત્રણ ફરાર

આડેસરના ભીમાસરમાં બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં જુગટુ રમતા બે ઈસમને પોલીસે ઝડપી લીધા હતા. તો કાર્યવાહી દરમ્યાન ત્રણ નાસવામાં  સફળ...