Month: December 2022

ભુજના પ્રોહીબિશનના કેસમાં અઢી વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ભુજના પ્રોહીબીશનના કેસમાં ફરાર આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપી ઈબ્રાહીમ અબ્દુલ ચાવડા વર્ષ 2020માં શરાબ સાથે...

ગાંધીધામમાં જુગાર રમતા છ શખ્સને પોલીસે ઝડપી પાડ્યા

ગાંધીધામના ભારતનગર નજીક  રેલવે ટ્રેક સમાંતર ઝૂંપડા વિસ્તારમાં પત્તા રમતા છ ઈસમને પોલીસે ઝડપી પાડયા હતા. આ ઇસમો પાસેથી રોકડા...

ગાંધીધામમાં યુવતીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામના ઇફકો વસાહત પાછળ રામદેવનગરમાં રહેનારા ઉર્મિલાબેન અશોક રોશિયા (ઉ.વ. 22) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધું હતું. રામદેવનગર...

ભુજ માધાપર હાઈવે પાસે ભુજના રિક્ષાચાલક પર 9 લોકોએ હુમલો કર્યો

ભુજ-માધાપર હાઈવે પર દારૂના ધંધાની બાતમી આપતો હોવાના વહેમથી ભુજના રિક્ષાચાલક પર 9 લોકોએ હુમલો કર્યો. આરોપીઓએ ટોળામાં આવી ધકબુશટનો...

અંજારના કોટડા નજીક બોલેરો ચાલાકને બચાવવા જતાં ટ્રક પલટી:ટ્રક ચાલકનું મોત

અંજાર તાલુકાના કોટડા નજીક રોંગ સાઇડમાં આવી કાવો મારતી બોલેરો ચાલકને બચાવવા જતાં ટ્રક પલટી જતાં ટ્રકના ચાલકનું મૃત્યુ નીપજયું...

મુન્દ્રના મોખા નજીક એક્ટિવા સ્લીપ થતાં, વૃદ્ધ દંપતી ઉપર ટ્રેઇલરના પૈડાં ફરી વળતા બંનેના કમકમાટીભર્યા મોત

મુન્દ્રા તાલુકાના મોખા ટોલ નાકા પાસે એક્ટિવા સ્લીપ થઈ જતાં ટેઈલરની નીચે આવી જતાં મુન્દ્રાનું દંપતિ સ્થળ પર જ મૃત્યુ...