ભચાઉ ખાતે આવેલ સામખિયાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હદમાં પોતાનો કબ્જો જમાવનાર શખ્સ સામે લેન્ડ ગેબ્રિંગ હેઠળ ફરીયાદ નોંધાઈ
ભચાઉ ખાતે આવેલ સામખિયાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરીસરમાં ગેરકાયદેસર રીતે દબાણ કરનારા શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબ્રિંગ તળે ગુનો દર્જ કરાવામાં આવેલ...