Year: 2023

બાયડ ટોલ નાકા પાસે આવેલો જય અંબે વિસામાનું પદ યાત્રીકો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું

માંડવી ખાતે આવેલ કાઠડાની વાડીમાંથી 21 હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ

માંડવી ખાતે આવેલ કાઠડાની વાડીમાં જુગાર રમતી ચાર મહિલાઓને 21 હજારના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ઝડપી હતી. આ અંગે મળેલ...

ગાંધીધામના એક યુવાન સાથે  વિશ્વાસઘાત થતાં માધાપરના શખ્સ સામે ફરિયાદ

ગાંધીધામના એક યુવાન પર કેસ કરી તે કેસ પરત લેવા રૂા. ત્રણ લાખ મેળવ્યા બાદ પણ કોર્ટ કેસ પરત ન...

અબડાસા ખાતે આવેલ કોશા ગામના 60 વર્ષીય વૃદ્ધનું તળાવમાં ડૂબી જતાં મોત નીપજયું

copy image અબડાસા ખાતે આવેલ વાયોર નજીક આવેલ કોશા ગામના 60 વર્ષીય વૃદ્ધનું તળાવમાં ડૂબી જતાં મોત નીપજયું  હતું. આ...

અંજાર ખાતે આવેલ મેઘપર નજીક ટ્રેનની હડફેટમાં આવી જતાં 28 વર્ષીય  યુવાનનું મોત નીપજયું

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી સોનલધામ પુરુષોત્તમનગર પુલ નજીક ટ્રેનની હડફેટે આવી જતાં 28 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ...

મેઘપર કુંભારડીમાં આવેલ લક્ષ્મી નગરમાં એક બંધ ઘરના તાળાં તોડી રૂા. 1.95 લાખની તસ્કરી થતાં ચકચાર

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં આવેલ લક્ષ્મી નગરમાં એક બંધ ઘરના તાળાં તોડી રૂા. 1,95,500 ની તસ્કરી થતાં ભારે ચકચાર...

અંજાર ખાતે આવેલ શ્રીમાળી કોલોનીમાં એક બંધ ઘરના તાળાં તોડી રૂા. 5.65 લાખની તસ્કરી થતાં ચકચાર

  અંજાર ખાતે આવેલ મારુતિ મેદાનના સામે આવેલ હનુમાન મંદિર નજીક શ્રીમાળી કોલોનીમાં એક બંધ ઘરના તાળાં તોડી રૂા. 5,65,935ની મતાની...

ખંડુજી ના મેળામાં હજારો ભક્તો ઉમટ્યાં, ચુસ્ત પોલીસ બધોબસ્ત,વચ્ચે હર હર મહાદેવના નાદ ગુજ્યા

શ્રી સંગાર પ્રગતિ યુવક મિત્ર મંડળ મુંબઈ દ્વારા ૪૧ મી પહેડી નું આયોજન કરવામાં આવ્યું હતું