મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશની રાજધાનીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો – રોકાણકારો સમક્ષ ગુજરાતની પ્રભાવક – પ્રોત્સાહક અને ધબકતી વાઇબ્રન્ટ વિકાસ ગાથાની બે દાયકાની સફળતા વર્ણવી
-: શ્રી ભૂપેન્દ્ર પટેલ :- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દશક પહેલા વાવેલું વાઇબ્રન્ટ સમિટનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું...