Year: 2024
રાપર તાલુકા ના સુરબાવાઢ સામુહિક હત્યાકાંડ નો આરોપી એલસીબી એ ઝડપ્યો.
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા મા નાશતા-ફરતાં...
ભારતનગર ખાતેઅજાણ્યા ઇસમો દ્વારા અંદર રાખેલા મોબાઈલ ફોન રૂપિયા 25 હજારના મુદામાલની તસ્કરી
ભારતનગર ખાતે મુખ્ય બજારમાં આવેલી જલારામ મોબાઇલ નામની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા અંદર રાખેલા મોબાઈલ ફોન રૂપિયા 25 હજારના મુદામાલની તસ્કરી થઈ હતી . ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યો હતો. ભારતનગરમાં રહેતા યુવાનેએ સોમવારે રાત્રિના દુકાન વધાવી ઘરે ગયા હતા. ત્યારબાદ હનુમાન જયંતી હોવાથી વેપારી મંદિરે દર્શન કરી દુકાનની સફાઈ કરવા ગયા હતા. આ દરમિયાન ચોરીના બનાવની જાણ થઈ હતી. વેપારીએ દુકાનમાં તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ દુકાનના પતરાં તોડી અંદર ઘૂસ્યા હતા અને રિપારિંગ માટે આવેલા જુદી-જુદી કંપનીના મોબાઈલ ફોન પાંચ તથા એક પાવર બેંકની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
24 કલાક મળવા છતાં પણ કોંગ્રેસના નેતાઓ ટેકેદારોને કલેક્ટર સમક્ષ રજુ કરી ન શક્યા
આધારભૂત સૂત્રો પરથી માહિતી પ્રમાણે ભાજપની કેન્દ્રીય નેતાગીરી દ્વારા ગુજરાત ભાજપના એક ટોચના નેતાને એક ખાનગી ઓપરેશન સોપવામાં આવ્યું હતું....
દલિત યુવાનને મોતને ઘાટ ઉતારનાર ASI આખરે પોલીસના સકંજામાં
COPY IMAGE મોટા સમાચાર સામે આવ્યા છે માલવિયાનગર પોલીસ સ્ટેશનના કથિત કસ્ટોડિયલ ડેથ કેસમાં દલિત યુવાનને ઢોર માર મારી મોતને...
જ્યુડિશિયલ કસ્ટડીના દિવસો વધ્યા: 7 મે સુધી જેલમાં રહેવું પડશે કેજરીવાલને
copy image સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દિલ્હી લીકર પોલિસી કેસમાં મોટા સમાચાર બહાર આવ્યા છે. ત્યારે આ કેસમાં જેલમાં...
સામાન્ય ચૂંટણી 2024
https://youtu.be/Itul6u3PKnE