પરીક્ષા કેન્દ્રોના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષા તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન કેન્દ્રના સ્થળ...