Month: March 2024

ઝઘડીયા જી.આઇ.ડી.સી પો.સ્ટે. વિસ્તારમાં શીયાલી ગામે બાંડાબેડા ફળીયામાં આંક ફરકનો જુગાર રમતા આરોપીને કુલ કિં. રૂ. ૧૫,૬૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા જીલ્લામાં જુગારની અસામાજીક...

કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભચાઉ હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત

આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ ૨૦ વિકાસકાર્યોની કચ્છવાસીઓને ભેટ આપવા કચ્છ પધારતા ભચાઉ ખાતે તેમનુંસાંસદશ્રી વિનોદભાઇ ચાવડા,...

માંડવી તાલુકાનાં ગુંદીયાળીમાં 55 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image માંડવી તાલુકાનાં ગુંદીયાળીમાં 55 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત...

સામખીયાળી ખાતે આવેલ જંગી રોડ પર કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા 3 લાખનું નુકશાન

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, સામખીયાળી ખાતે આવેલ જંગી રોડ પર કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ...

અબડાસા ખાતે આવેલ નલિયામાં ભારે પવનના લીધે લોખંડના બેરિકેડ પણ થયા ધ્વસ્ત

copy image અબડાસા ખાતે આવેલ નલિયામાં વીર અબડા અડભંગ સર્કલ નજીક અવાર નવાર અકસ્માતતો સર્જાય છે, જેને લઈને લોકોમાં ભારે...

ભરૂચની હોસ્પિટલમાં જોબ કરતા ૩૨ વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મોત

ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ ૩૨ વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારજનો, હોસ્પિટલ...

આર.ટી.ઓ. ભુજ દ્વારા માર્ચ-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે

        માર્ચ-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પો તા.૭/૩/૨૦૨૪ નખત્રાણા, તા.૧૪/૩/૨૦૨૪ નલીયા, તા.૧૬/૩/૨૦૨૪ મુન્દ્રા, તા.૩૦/૩/૨૦૨૪ના માંડવી ખાતે યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

  જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

  જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન...