મહારાષ્ટ્રથી ભુજ આવનાર યુવાન ટ્રેનમાં સૂઇ જતાં મોબાઇલની તસ્કરી થતાં રેલ્વે પોલીસ મથકે ફરિયાદ
સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મહારાષ્ટ્રથી ભુજ આવનાર યુવાન ટ્રેનમાં સૂઇ જતાં તસ્કરોએ તેના રૂા. 15,000ના મોબાઇલની તસ્કરી કરી હતી. મહારાષ્ટ્રના બદલા પુરમાં રહી ગેરેજનું કામ કરતાં ફરિયાદી તેમજ તેનો મિત્ર ગત તા. 20/3ના સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેઠેલ હતા હતા. ભુજ કામ અંગે...