પશ્ચિમ કચ્છ ના ભુજ હોમગાર્ડ દ્વારા એન્ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરાઈ
https://www.youtube.com/watch?v=wXrObzF127Y
https://www.youtube.com/watch?v=wXrObzF127Y
અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ આ કોની મહેરબાનીથી અનેક રજૂઆતો છતાં આ હાટડાઓ...
નખત્રાણાના આણંદસર બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા બાદ ઇજાના પગલે શખ્સનું મોત થયું : નખત્રાણાના આણંદસર શખ્સ ગત તા. 5 2ના બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા બાદ ઇજાના પગલે પથારીવશ થયા બાદ તેમનું મોત થયું હતું આણંદસર ખાતે રહેતા શખ્સ ગત તા. 5-2ના મોટર સાઇકલ લઇને આવતા હતા દેશલપર પાસેની શાળા નજીક આકસ્મિક રીતે પડી જતા તેઓને શરીરમાં ગંભીર ઇજાઓ પહોચતાભુજની ખાનગી હોસ્પિટલમાં દોઢેક માસસુધી દાખલ રહી સારવાર બાદ પથારી પર આરામ કરવા ...
copy image ભુજના પોશ વિસ્તારમાં ચોરીના બનાવો વધ્યાની ફરિયાદ ઓરિએન્ટ કોલોનીમાં બે કારમાંથી બેટરી જેની કિં. રૂા. 10,000ની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ હતી ઓરિએન્ટ કોલોનીમાં રહેતા વેપારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. 17/5ના મધ્ય રાતે બે અજાણ્યા ઈસમોએ મોટર સાઈકલથી આવીને જનરલ પાર્કિંગમાં રાખેલી ફરિયાદીની બે કારમાંથી બેટરીઓ જેની કિં. રૂા. 10,000વાળી કાઢીને ચોરી કરી હતી. જ્યારે આ...
copy image માંડવીના ત્રગડીની પરિણીતા એ ઝેરી દવા પી લેતાં તેનું તા. 26/4ના સારવાર હેઠળ મૃત્યુ થયું હતું. આ બનાવમાં પરિણીતાએ પતિ અને બે નણંદના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાની ફરિયાદ પરિણીતાના પિતાએ નોંધાવી હતી . ગામ ખેડા, તા. સાણંદ, જિ. અમદાવાદ રહેતા શખ્સેએ નોંધાવેલી ફરિયાદ મુજબ સાડા છ એક વર્ષ પહેલાં ત્રગડીમાં . એક વર્ષ સુધી જમાઈએ ફરિયાદીની દીકરીને બરોબર રાખ્યા બાદ આરોપી અને બે નણંદ શારીરિક તથા માનસિક ત્રાસ આપી નાની-નાની વાતોએ ઝઘડા કરતા હોઈ અગાઉ પરિણીતા એ એસીડ પી લીધું હતું, પરંતુ સમયસર સારવાર થતાં બચી ગયા હતા. ત્યારબાદ ફરિયાદી તેમની દીકરીને ઘરે લાવ્યા હતા, પણ ઘર-સંસાર ન બગડે તેથી...
copy image આદિપુરમાં કોર્ટ પરિસરમાં વકીલની પોતાની કારમાંથી તેમની લાશ મળી આવતાં ભારે અરેરાટી પ્રસરી હતી. આદિપુરના વોર્ડ 4-બી વિસ્તારમાં રહેનાર વકીલની સવારના આરસામાં કોર્ટ પરિસરમાં પાર્કિંગમાં ઊભેલી પોતાની જ કારમાંથી લાશ મળી આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વકીલ ગત તા.18/5ના ન્યાયાધીશના વિદાય સમારંભના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાંથી નીકળ્યા બાદ તે પોતાનાં ઘરે ન પહોંચતાં પરિવારજનોએ તેમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. આ...
copy image દુધઈના ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કરાર આધારિત નોકરી કરનારા કર્મચારીને રિશ્વત વિરોધી બ્યૂરોએ રૂા. 2000ની લાંચ લેતાં પકડી પાડયો હતો. આ બનાવના ફરિયાદીને તેમના માતા-પિતા દ્વારા વારસાઈમાં જમીન મળી હતી અને ફરિયાદી જમીનના ખેડૂત ખાતેદાર હોવાથી ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના સહાય મેળવવા માટે દુધઈ ગ્રામ પંચાયતના વી.સી.ઈ. ને મળ્યા હતા. આ આક્ષેપિત આરોપીએ ફરિયાદી પાસે તેમનું ફોર્મ ભરી આપી અને કાર્યવાહી કરવાની અવેજીમાં ફરિયાદી પાસેથી રૂા.2000ની લાંચની માંગ કરી હતી, પરંતુ ફરિયાદી ખેડૂત લાંચની આ રકમ આપવા ન માગતા હોવાથી તેમણે ગાંધીધામમાં પૂર્વ કચ્છ એસીબીનો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી જેના આધારે એસીબીએ આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ કરાર આધારિત કર્મચારીનો સંપર્ક કરી હેતુલક્ષી વાત કરી તેમનું ફોર્મ ઓનલાઈન ભરી આપવા જણાવ્યું હતું. દુધઈ ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર કોમ્પ્યુટર રૂમમાં હાજર આક્ષેપિત આરોપીએ કામ કરવાની અવેજીમાં લાંચના રૂા. 2000 સ્વીકારતાં એસીબીએ આ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો હતો.
https://www.youtube.com/watch?v=ZNxaNARekVU
https://www.youtube.com/watch?v=0hBCDMUGbeI
https://www.youtube.com/watch?v=qMJaIAK4G3M