Year: 2025

અંકલેશ્વરમાં પ્રથમ સ્નેહમિલન સમારોહમાં ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન

રાપરમાં એક યુવાનના મોબાઈલની તસ્કરી તથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image રાપરમાં એક યુવાનના મોબાઈલની તસ્કરી તથા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો...

ગાંધીધામ-આદિપુર શહેરમા સંગઠીત ટોળકી સ્વરૂપે આતંક મચાવી ભયજનક વ્યક્તી તરીકે છાપ ધરાવનાર અસામાજીક તત્વો પર ધી ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ કાઈમ (G.C.T.O.C) એકટ ૨૦૧૫ હેઠળ કાર્યવાહી ક૨તી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ જીલ્લામાં...

પ્રોહિ લિસ્ટેડ બુટલેગ૨ પ૨ દાખલ થયેલ ગુના કામે બી.એન.એસ. કાયદા હેઠળ “સંગઠીત ગુના સિન્ડીકેટ” ની કલમો મુજબ આરોપી વિરૂધ્ધ કાર્યવાહી ક૨તી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી પ્રોહિબિશન/શરીર સબંધી...

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સફેદ રણમાં ભવ્ય એર-શૉ યોજાશે 

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (એસ.કે.એ.ટી.) દ્વારા તા. ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના દિવસે સફેદ રણ ધોરડો ખાતે શાનદાર...

નારાણપર ઉપલાવાસ ના પૂજ્ય મહંત સાં. યો શ્રી દેવબઈ ફઈ ૯૯ વર્ષની ઉંમરે અક્ષરધામમાં સિધાવી ગયા

નારાણપર ઉપલાવાસ ના પૂજ્ય મહંત સાં. યો શ્રી દેવબઈ ફઈ ૯૯ વર્ષ ની ઉંમરે આજ રોજ ૩:૨૦ અક્ષરધામ માં સિધાવી...

છોટાઉદેપુરના જેતપુરમાં બે દીપડા વચ્ચે યુદ્ધ બાદ એક દીપડો કૂવામાં પડી જતાં રેસક્યું મિશન હાથ ધરાયું : દીપડાને બચાવી અને સુરક્ષિત જંગલમાં મુક્ત કરાયો

છોટાઉદેપુર ખાતે આવેલ પાવી જેતપુરના હરખપુર ગામમાં બે દીપડા વચ્ચે યુદ્ધ બાદ એક દીપડો કૂવામાં પડી જતાં રેસક્યું મિશન હાથ...

જામનગરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ તકરારએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા વિધાર્થીએ આંખ ગુમાવી

જામનગરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ તકરારએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા ધોરણ 3માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો વારો આવ્યો...