Year: 2025

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતેથી  રૂ. ૫૩,૪૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પહેલીવાર દેશના સરહદી જિલ્લા કચ્છ ખાતે પધાર્યા હતા. વડાપ્રધાનશ્રીએ ભુજ ખાતેથી રૂ. ૨૩૨૬...

વડાપ્રધાનશ્રીએ સભાસ્થળે ખુલ્લી જીપમાંપ્રવેશી કચ્છી માડુઓનું અભિવાદન ઝીલ્યું

copy image વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગૌરવવંતી ધરા કચ્છ પર પધાર્યા હતા. વડાપ્રધાનશ્રીને આવકારવા અને તેમની એક ઝલક મેળવવા સભાસ્થળે...

1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર  માધાપર ગામની વીરાંગના મહિલાઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઓવારણાં લીધા

જિલ્લા કચ્છના ભુજ ખાતે આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે "સિંદૂર વન"ની નેમ સાથે 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં જીવની...

ભુજ ખાતે વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે સભાસ્થળે દેશભક્તિ ભર્યા ગીતોની અદ્ભુત પ્રસ્તુતિથી સમગ્ર સભાસ્થળ દેશભક્તિના રંગે રંગાયું

copy image શ્રી ગીતાબેન રબારી, શ્રી નીલેશ ગઢવી, શ્રી દિવાળીબેન આહિર જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિતજનોને ડોલાવ્યાઆજે કચ્છમાં...

ભુજ ખાતે વડાપ્રધાનશ્રીને વૈવિધ્યસભર સ્મૃતિચિન્હોથી સન્માનિત કરતા કચ્છીઓ

રૂ.૫૩ હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ તથા શુભારંભ અર્થે ભુજ આવી પહોંચેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું કચ્છની જનતા, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ તથા અગ્રણીઓએ વૈવિધ્યસભર સ્મૃતિચિન્હો...

વડાપ્રધાનશ્રીની આગતા સ્વાગતા માટે ૧૦ હજાર કચ્છી મહિલાઓ સિંદૂરી સાડી સાથે દેશભક્તિના રંગે રંગાઈ

ઓપરેશન સિંદુરની સફળતા બાદ વડાપ્રધાનશ્રીની કચ્છ મુલાકાતથી સમગ્ર કચ્છમાં દેશપ્રેમનો ઉમળકો દેખાયો હતો ત્યારે આજે ભુજ ખાતે આવેલા પ્રધાનમંત્રી શ્રી...

કચ્છ પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે ઉષ્માભર્યું સ્વાગત

copy image ઓપરેશન સિંદૂર” બાદ સરહદી જિલ્લા કચ્છની જનતાને રૂ.૫૩ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા ભુજ પધારેલા વડાપ્રધાન...

કચ્છી માડુઓને હૈયે ઉમટયો હરખ : હિલગાર્ડનથી સભાસ્થળ સુધીના માર્ગમાં ઠેર-ઠેર પ્રધાનમંત્રીશ્રીનું પુષ્પવર્ષા અને ગગનભેદી જયઘોષ સાથે ઉમંગભેર ભવ્ય સ્વાગત કરતા કચ્છવાસીઓ

'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ પ્રથમ વખત કચ્છની ધીંગી ધરા પર રૂ. ૫૩,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવા પધારેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર...

અબડાસાના ખીરસરા કોઠારા ગામે દેશ સેવામાં ૧૭ વર્ષ પૂર્ણ કરી માદરે વતન ફરતા ભવ્ય સન્માન કરાયું

copy image આજરોજ અબડાસા તાલુકાના ખીરસરા કોઠારા ગામે દેશ સેવામાં ૧૭ વર્ષ પૂર્ણ કરી નિવૃત આર્મી સૈનિક શ્રી રાજેન્દ્રસિંહ રામભા...

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી...