હાજીપીર નજીક આર્ચીયન કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લી.કંપની બાજુ આવેલ માર્ગેથી ગેરકાયદેસર ડિઝલનું વેચાણ ઝડપાયું
જિલ્લામાં ખાવડા રણ વિસ્તાર બાજુ ડિઝલનું વેચાણ થતું હોવાની ફરીયાદો વચ્ચે કલેક્ટરશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તા.૦૭/૧૨/૨૦૨૧૫ ના રોજ...