ચૂંટણી પંચે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR જમા કરવાની અંતિમ તારીખ લંબાવી

ગુજરાત અને તમિલનાડુ: બંને રાજ્યો માટે સમયમર્યાદા 14 ડિસેમ્બર નક્કી કરવામાં આવી

ઉત્તર પ્રદેશ: નવી સમયમર્યાદા 26 ડિસેમ્બર

આંદામાન અને નિકોબાર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ: 18 ડિસેમ્બર ની સમયમર્યાદા આપવામાં આવી