સોશીયલ મીડીયામાં ભારતીય ચલણની સાચી નોટો અપલોડ કરી એકના ત્રણ ગણા કરવાની લાલચે છેતરપીંડી આંચરનાર ઈસમોને પકડી પાડતી LCB પુર્વ -કચ્છ, ગાંધીધામ

પકડાયેલ આરોપીઓનાં નામ:
(૧) ગુલામશા ઈબ્રાહીમશા શેખ ઉ.વ. ર૬ રહે. જુના ગામ કનૈયાબે તા.ભુજ
(ર) મહોમદશરીફ સ/ઓ અકબરશા શેખ ઉ.વ. ૨૦ રહે. શેખવાસ ગામ કનૈયાબે તા.ભુજ
ભચાઉં સ્માર્ટ પોલીસ સ્ટેશન
કબ્જે કરેલ મુદ્દામાલઃ
- આઈ-૨૦ ગાડી રજી.નં.જીજે-૦૧-કેયુ-૮૫૧૪ डि.३. ५,००,०००/-
- મોબાઈલ ફોન નંગ-૪ કિ.રૂ. ૪૫૦૦૦/-
-૫૦૦ ના દરની ચલણી નોટો નંગ-૫ કિ.રૂ. ૨૫૦૦/-
- ર00 ના દરની નોટ નંગ-૧ કિ.રૂ. ૨00/-
કુલ કિ.રૂ. ૫,૪૭,૭૦૦/-