પૃથ્વી આપણાં પૂર્વજોની મિલકત અને આવતી પેઢીની અમાનત છે ;પ્રકૃતિને બચાવવી એ માત્ર ફરજ નથી, પરંતુ આપણા અસ્તિત્વનું રક્ષણ છે.
દર વર્ષે તા. ૨૨ મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ પ્રકૃતિ, વનસ્પતિ, પ્રાણીઓ...