Month: February 2026

ખોટી ID બનાવી સસ્તા સોનાની લોભામણી જાહેરાતો વાળા કોટા તથા વીડીઓ બનાવી પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા ઇસમની થઈ ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની...

સંપૂર્ણતા અભિયાન ૨.૦ હેઠળ પોષણ, શિક્ષણ અને પશુપાલન જેવા મહત્વના ૬ નવા સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરીને વહીવટીતંત્ર દ્વારા કરાશે કામગીરી

કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ રાપર અને લખપત માટે ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ ના અમલીકરણ અંગેની...

Gsrtc ની સ્લીપર બસ સાથે ફોર વિહીલ અથડાતાં સર્જાયો અકસ્માત

તારીખ..9.2.2026 ની સાંજના 8.15 સમય ના અરસામા.. Gsrtc ની 18-9938 નંબર ની સ્લીપર માતાનામઢ -પાલનપુર.. બસ સાથે. ફોર વિહીલ વેંગેનર...

અંજાર આરટીઓ ખાતે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર- કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર -વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી...

મુન્દ્રા માં ભર બપોરે રુદ્રાક્ષ ઝવેલર ની દુકાન માં ઘુસીને લૂંટવાનો પ્રયાસ કરતા કરી ફાયરિંગ

મુન્દ્રામાં સોની વેપારીને ભર બપોરે લૂંટવાના પ્રયાસ સાથે ફાયરિંગની ઘટના

મુન્દ્રામાં સોની વેપારીને ભર બપોરે લૂંટવાના પ્રયાસ સાથે ફાયરિંગની ઘટના બનતા દોડધામ મચી. મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલ રૂદ્રાક્ષ જ્વેલર્સમાં...

લાખાપરના લોકોએ ઓવરલોડ વાહનો મામલે તંત્રને જગાડ્યો પણ.. તંત્ર જાગ્યું નહીં અને અકસ્માત થયું

હાજીપીર થી ઘડુલી માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકેના જાહેરનામાને રદ કરવા માંગ કરાઈ