સોલાર રૂફટોપથી સાડા ત્રણ વર્ષમાં ઝીરો વીજબીલ સાથે મળેલા આર્થિક લાભ સાથે પર્યાવરણના જતનમાં મારા પરિવારની સહભાગીતાથી મને ખુશી છે-વિવેકભાઇ ગોર, ભુજ
દિવસે દિવસે વધતી જતી ઊર્જાની ખપત વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ તે આજના સમયની...