ભારતીય નૌસેનાને મળી નવી તાકાત : મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17
વિશાખાપટ્ટનમ : સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડમાં આઈએનએસ મહેન્દ્રગિરિને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું. મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17-એની નીલગિરિ શ્રેણીનું છઠ્ઠું યુદ્ધજહાજ...