૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસરતળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અનેઅદભુત સમન્વય સાથે યોજાશે ‘સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬’
અષાઢી બીજ, આ દિવસ કચ્છમાં નવા વર્ષ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કચ્છીઓમાંઅષાઢી બીજનું અનેરૂ મહત્વ છે. કચ્છની...