Month: September 2026
કચ્છમાં ભાદરવો ફરી તપ્યો, ભુજમાં ગરમી 37.4 ડિગ્રી
કચ્છમાં ભાદરવી તાપ વધુ પ્રખર બન્યો હોય તેમ ઊંચકાયેલા મહત્તમ તાપમાન સાથે કચ્છી લોકોઓ ભાદરવાના આકરા તાપથી આકુળ-વ્યાકુળ બન્યા હતા....
યંક્ષ બૌતેરા યુવાન ગ્રુપ દ્વારા ભોજાય શ્રી ક્ષત્રિય સંગાર સમાજ નાં ઈષ્ટ દેવ યંક્ષ બૌતેર નાં મંદિરે ભાદરવા મહિના ચારે ચાર સોમવારે મહા આરતનું આયોજન
ભોજાય શ્રી ક્ષત્રિય સંગાર સમાજ નાં ઈષ્ટ દેવ યંક્ષ બૌતેર નાં મંદિરે ભાદરવા મહિના ચારે ચાર સોમવારે મહા આરતી નું...
પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી વિશેષ ટ્રેનોના સંચાલન સમયગાળામાં વિસ્તરણ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તેમજ આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની વધારાની ભીડને સમાવી લેવા માટે અમદાવાદ મંડળમાંથી દોડતી/પસાર થતી...
પર્યાવરણ માટે ઉદાહરણરૂપ ગણેશોત્સવનો અહેવાલ ફોટા સાથે પ્રકાશિત કરવા અંગે
એકબાજુ તહેવારો, ઉત્સવો અને અન્ય આયોજનોની ઝાકઝમાળ વધારવામાં વપરાતી અનેક નુકસાનકારક વસ્તુઓથી ખુબ જ પ્રદુષણ ફેલાઇ રહ્યું છે અને વિસર્જન...
જખૌમાં વરસાદ બાદ રસ્તાઓ, ગંદકી અને પીવાના પાણીની ગુણવત્તાને લઈને તંત્ર સમક્ષ રજૂઆત
અબડાસા તાલુકાના જખૌ ગામમાં વરસાદ બાદ ઉભી થયેલી ગંદકી, રસ્તાઓ પરના ખાડા, જાહેર સ્થળોએ કચરાના ઢગલા તથા પીવાના પાણીની ગુણવત્તા...
ગાંધીધામમાં મહિલાની હત્યા બાદ બળાત્કારનો ભેદ ઉકેલાયો
મચ્છુનગર રેલવે ફાટક પાસે બાવળની ઝાડીમાંથી 45 વર્ષીય મહિલાની લાશ મળી હતી 19 સપ્ટેમ્બરે મહિલાની લાશ મળી આવતા ગાંધીધામ બી...
સેવા સંકલ્પ અભિયાન અન્વયે કચ્છ જીલ્લા ભાજપ અને માનસ હનુમાન ધામ કટારિયાના સંયુક્ત ઉપક્રમે 51,000 આશીર્વાદના દીવડા પ્રગટાવ્યા
દેશના માનવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76 મા જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તેમના નિરોગી, નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે...
પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ સાથે જળ વિવાદ?
પાકિસ્તાન બાદ હવે બાંગલાદેશને પણ પાણીનો મુદ્દો ભારે પડી શકે છે.ચાલુ વર્ષના અંતમાં પૂરી થઈ રહેલી ફરક્કા જળ સંધિને ભારત...
રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહે તે માટે કચ્છમાં “સેવાસેતુ ૨.૧” કાર્યક્રમનો પ્રારંભ
રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં જિલ્લા વહીવટી...