કચ્છ જિલ્લામાં “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન: ૩જી ઓક્ટોબરે માનકુવા ખાતે યોજાશે સ્પર્ધા
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા...