Month: November 2026

કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ધોરડો‌ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

 આજરોજ કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભુજ તાલુકાના ધોરડો ગામે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ કલેક્ટરશ્રીએ પ્રજાના...

વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક સંબંધો જ શાંતિની ગેરંટી

નવી દિલ્હીમાં આયોજિત પહેલા એસસીઓ સિવિલાઈઝેશન ડાયલોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો છે. મોદીએ ભાર...

જાપાન ભારતમાં મિસાઇલનું પરીક્ષણ કરશે

ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આવતા વર્ષથી, જાપાની સૈન્ય ભારતીય ફાયારિંગ રેન્જ...

હોર્મુઝમાં નવ જહાજ ઉપર જોખમ: સરકારને ચિંતા

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આસપાસ ભારતીય જહાજોની સુરક્ષા મુદ્દે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. આ વિસ્તારમાં ભારતીય ઝંડાના કે ભારત સંબંધિત...

લોહીના સંબંધ ધરાવતા “નજીકના” સંબંધીઓમાં લગ્ન “નિષેધ” …

દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશમાં નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નથી થતાં બાળકોનાં આરોગ્યને નુકસાન પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ...

ગાંધીધામથી મુંબઇ 21.35 લાખ ન પહોંચાડતાં પોલીસ ફરિયાદ

મુંદરાની એક શિપિંગ કંપનીને તમારા રૂા. 21,35,000 અમે પહોંચાડી આપશું. મુંબઇમાં પણ અમારી આંગડિયા પેઢી છે તેમ કહી રૂપિયા લઇ...

સામખિયાળીમાં નગ્ન વીડિયો વાયરલ અંગે ફરિયાદ

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધનારા તથા બાદમાં ઘરમાં ઘૂસી ભોગ બનનાર તથા શરીર સંબંધ બાંધનારા શખ્સને નગ્ન...

આદિપુરમાં નિવૃત્ત આર્મીમેનનું બુલેટ હડફેટે મોત

આદિપુરમાં મદનસિંહ સર્કલથી કોલેજ બાજુ જતાં રોડ ઉપર પગપાળા જતાં સુનીલ ગોપાલ દત્તને બુલેટે હડફેટમાં લેતાં નિવૃત્ત આર્મીમેનનું મોત થયું...

ગુજરાતમાં વાહનો પર જાતિ-ધર્મ દર્શાવતા લખાણ પર પ્રતિબંધ! હવે લખશો તો દંડ ભરવો પડશે

ગુજરાત સરકારે મોટર વાહન નિયમોમાં સુધારો કરીને ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા લખાણો અને ચિહ્નોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે...

કચ્છના કેન્સર દર્દીઓ માટે મોટી રાહત, હવે સર્જરીની સારવાર ભુજમાં જ ઉપલબ્ધ થશે

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જન તરીકે ડૉ. મંથન ઠક્કરની નિમણૂક કરાઈ આ નિમણૂકથી કચ્છના કેન્સરના દર્દીઓને સર્જરીની સારવાર માટે...