ભુજમાં પૈસાના મુદે યુવાન માર મરવામાં આવ્યો હતો.
ભુજના વૈદનાથ શેરીમાં રહેતા મુકેશ અશોક ઠક્કર એ ભુજમાં જ રહેતા મનીષ રાજગોર ને રૂપિયા ૮૦૦૦ ઉધાર આપ્યા હતા. જેની અશોક દ્વારા મનીષ પાસેથી આપેલા પૈસાની ઉઘરાણી કરાતા મનીષ તેમજ અન્ય શખ્સો દ્વારા અશોકને આલ્ફ્રેડ હાઇસ સ્કૂલ પાસે બોલાવી તેને મનીષ રાજગોર,જીતુ રાજગોર,સંજય મીરાણી તથા અન્યઓ લાતો તેમજ ધક બુસટનો માર મારી ઇજા પહોચાડી હતી જેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. જેની તપાસ ભુજ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.