અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલભાઈ પટેલ સોસિયલ મીડિયામાં સક્રિય.
અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબિલભાઈ પટેલ પોતાના નિકટના લોકો સાથે વોટસપમાં સક્રિયની સાથે અબડાસાના જ ભાજપના નેતા જયંતિ ભાઈ ભાનુશાલીની હત્યાકાંડ ની જે તપાસ ચાલી રહી છે. તેના ઉપર પર તેઓ નજર રાખી રહ્યા છે જયંતિ ભાઈ ભાનુશાલી ની હત્યાના મુખ્ય આરોપી એવા છબીળ ભાઈ પટેલ વોટસપ ઉપર સક્રિય છે. છબીલ પટેલ કયા છે તેનાથી ભલે તપાસ એજન્સીઓ અજાણ હોય પરંતુ છબીલ ભાઈ પટેલ સોસિયલ મીડિયાના માધ્યમ થી પોતાના નજીક લોકો સાથે સંપર્ક માં રહેવાની સાથે જયંતિ ભાઈ ભાનુશાલી હત્યા કાંડની ગતિવિધિઓ પર તેઓ નજર રાખી રહ્યા છે.