મોદી સરકાર દ્વારા અંતિમ બજેટ બહાર પાડવામાં આવ્યું
હાલમાં જ મોદી સરકાર દ્વારા અંતિમ બજેટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં પિયુષ ગોયલે દ્વારા હાલમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં સૌ પ્રથમ ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે કારણ કે હવે ખેડૂતો ને 6 હજાર રૂપિયા વાર્ષિક સીધી જ મદદ મળી શકશે. પીએમ ખેડૂત સન્માન નિધિ માટે સરકારે 75,000 કરોડ રૂપિયાનું ફાળવ્યા છે.