ગાંધીજીનો અપમાન કરનાર મહિલાની થઈ ધરપકડ
ગાંધીજીનો અપમાન કરનાર મહિલાની થઈ ધરપકડ જાણવા મળતી વિગત અનુસાર હાલમાં જ થોડાક સમય અગાઉ સોસિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં મહાત્મા ગાંધીના નિર્વાણદિને તેમના પોસ્ટર સામે બંદૂક તાકીને ફોટો ખેંચાવી તેમની હત્યાની ઉજવણી કરનાર હિંદુ મહિલા નેતા પુજા શકુન પાંડેની ધરપકડ કરવામાં આવી છે. અખિલ ભારત હિંદુ મહાસભાની નેતા પુજા, તેના પતિ અશોકની અલીગઢ ખાતેથી પોલીસે ધરપકડ કરી છે.