ભુજ માધાપર હાઇવે ઉપર ટ્રક પાર્કિંગના ખુલા પ્લોટની અંદર બનાવેલ ઓરડીમાંથી એક વૃદ્ધની લાશ મળી
ભુજ તાલુકાના માધાપર હાઇવે ઉપર આવેલ ટ્રક્રોના અંદર આવેલ આઓરડીમાંથી એક 62 વર્ષીય વૃદ્ધની હત્યા કરવામાં આવી કોઈ અજાણ્યા શખ્સો દ્રારા તેમની હત્યા કરી નાખવામાં આવી હતી આ હત્યાકારો હત્યા કરી નાસી છૂટ્યા હતા. વહેલી સવારે કરવામાં આવી છે. આ વૃદ્ધ ખુલા પ્લોટમાં ટ્રક્રોની ખ્યાલ રાખતા હતા. આ વૃદ્ધની હત્યાઓરડીમાં જ કરી હોવાનું પોલીસમાની રહી છે. આની તપાસ ભુજ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.