આગામી 22 જાન્યુયારીના રોજ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી કચેરીઓની કામગીરી અડધા દિવસ પૂરતી બંધ
સમગ્ર રાજ્ય તથા દેશમાાં તારીખ ૨૨/૦૧/૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાાં ભાગ લઇ શકે તે હેતુસર તા. ૨૨/૦૧/૨૦૨૪, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કિેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના ૨ : ૩૦ સુધી બંધ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કિેરીઓનેતથા રાજય સરકાર હસ્તકના બોડડ / કોપોરેશન તેમજ પંચાયત કર્મચારીઓ પણ લાગુપડશે. આ જાહેરનામુ વટાઉખત અધિનિયમ , ૧૮૮૧ની જોગવાઇઓ હેઠળ જાહેર કરેલ નથી.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,