બે વર્ષથી વોન્ટેડ ઈસમને ભુજથી પેરોલ ફર્લો સ્કોડે પકડ્યો

આદિપુરમાં બે વર્ષે પુર્વ નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી પાડવામાં પેરોલ ફર્લો સફળતા મળી હતી. આદિપુર પોલીસ સ્ટેશનમાં ઈસમ હાર્દિકગીરી ઉમેદગીરી ગોસ્વામી (ઉ.વ.27) (રહે. લોહાર ચોક, ભુજ) વિરુદ્ધ પ્રોહીબીશનની કલમો તળૅ ફરિયાદ લખાવાઈ હતી. જે બે વર્ષેથી નાસતો ફરતો હતો, જેને પુર્વ કચ્છની પેરોલ ફર્લો દ્વારા ભુજથી ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં એચ.એમ. પટેલ, દિપક શર્મા, જયપ્રકાશ અબોટી અને રામદેવસિંહ ઝાલા જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *